Wednesday, August 26, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ખાન સરની મુશ્કેલીઓ વધી! મુસ્લિમ મહિલાએ ગંભીર આક્ષેપો સાથે નોંધાવી ફરિયાદ

તપાસ બાદ સાચી હકીકતના આધારે કાર્યવાહી કરવામાં આવશે: DSP રાજેશ કુમાર

dharmendravaghela by dharmendravaghela
2026-08-26 12:00:49
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

શિક્ષણ ક્ષેત્રમાં પોતાને સ્ટાર ગણાવતા બિહારના ખાન સર ઉર્ફે ફૈઝલ ખાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. પહેલા ફાયરિંગ કેસમાં તેમનું નામ પ્રકાશમાં આવ્યું હતું. તે આક્ષેપ વચ્ચે હવે વધુ એક બીજા કેસમાં ખાન સરની મુશ્કેલી વધી છે. એક મહિલાએ ખાન સર પર ગંભીર આક્ષેપ કર્યો છે. મહિલાએ આક્ષેપો સાથે ખાન સર સામે ફરિયાદ નોંધાવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ખાન સર સામે પોલીસે ફરિયાદ નોંધીને મહિલાનું નિવેનદ નોંધ્યું છે અને આગળની તપાસ શરૂ કરી દીધી છે.
આ સમગ્ર કેસમાં DSP રાજેશ કુમારે જણાવ્યું કે, ‘ખાન સર સામે ફરિયાદ મળ્યાની પુષ્ટિ થઈ ગઈ છે. જો કે, મહિલા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો સાચા છે કે નહીં? તેની કોઈ પુષ્ટિ થઈ નથી’. આ સાથે ખાન સર દ્વારા પણ આ મામલે કોઈ નિવેદન કે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી. અત્યારે આ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે, તપાસના અંતે સાચી હકીકત પ્રકાશમાં આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.
ખાસ સર સામે પટના જિલ્લાના પીરબહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ખાન સર સામે ફરિયાદ નોંધાવનાર મહિલા ખુશનારા ખાતૂને જણાવ્યું કે, 2017-18માં ખાન સરના સંપર્કમાં આવી હતી. આ દરમિયાન ખાન સર તેમની મહિલા મિત્ર સાથે તેમના રૂપ પર આવ્યાં હતાં. પહેલા તો આ બધુ સામાન્ય હતું, પરંતુ પછી તેઓ સતત આવવા લાગ્યાં એટલા માટે તેમનો વિરોધ કર્યો હતો. આ વિરોધ કર્યો તેના કારણે ખાન સરે આ મહિલાને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મહિલાએ આક્ષેપ લગાવ્યો છે કે, હજી પણ ખાન સર જ્યારે ઈચ્છે ત્યારે તેમના રૂપ પર આવે છે. એટલા માટે અત્યારે પોલીસ ફરિયાદ કરીને ન્યાય માટે માંગણી કરી છે. ખાન સર પહેલેથી એક વિવાદમાં ચર્ચામાં આવેલા છે અને અત્યારે ફરી એક નવા વિવાદમાં તેમનું નામ લેવામાં આવી રહ્યું છે. આ મહિલા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોના

Tags: Biharfir against khan sir
Previous Post

E20 પેટ્રોલના નિયમો કડક કરવાની તૈયારી!

Next Post

પાકિસ્તાન ગાયનેક વોર્ડમાં આગ, 15 નવજાતના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

પાકિસ્તાન ગાયનેક વોર્ડમાં આગ, 15 નવજાતના મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન ગાયનેક વોર્ડમાં આગ, 15 નવજાતના મોત

August 26, 2026
E20 પેટ્રોલના નિયમો કડક કરવાની તૈયારી!
તાજા સમાચાર

E20 પેટ્રોલના નિયમો કડક કરવાની તૈયારી!

August 26, 2026
અમેરિકન સામાન પર કેનેડાએ ઝિંક્યો 20 અબજ ડૉલરનો ટેરિફ
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સામાન પર કેનેડાએ ઝિંક્યો 20 અબજ ડૉલરનો ટેરિફ

August 26, 2026
Next Post
પાકિસ્તાન ગાયનેક વોર્ડમાં આગ, 15 નવજાતના મોત

પાકિસ્તાન ગાયનેક વોર્ડમાં આગ, 15 નવજાતના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.