• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, October 13, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

જીબૂતી તટ નજીક દરિયામાં બોટ ડૂબી: 139ના મોત

મૃતકોમાં 52 પુરુષો, 42 મહિલાઓ અને 15 બાળકો સામેલ, 84 લોકો હજુ ગુમ

dharmendravaghela by dharmendravaghela
2026-10-12 11:53:12
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પૂર્વ આફ્રિકાના દેશ જીબૂતીના કિનારે એક અતિશય હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આફ્રિકાના હોર્ન વિસ્તારમાંથી રોજગારી અને સલામત આશ્રયની શોધમાં નીકળેલા પ્રવાસીઓની એક બોટ દરિયામાં પલટી જતાં મોટો અકસ્માત સર્જાયો છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM) ના તાજેતરના અહેવાલ મુજબ, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 139 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેમાંથી દફનાવવામાં આવેલા દર્જનથી વધુ માસૂમ બાળકો પણ શામેલ છે.
આંતરરાષ્ટ્રીય પ્રવાસન સંગઠને જીવિત બચેલા લોકોના હવાલેથી માહિતી આપતાં જણાવ્યું કે, આ ઘટના શુક્રવારની વહેલી સવારે ઘટી હતી. આ બોટ આશરે 305 લોકોને લઈને જીબૂતીથી યમન તરફ જઈ રહી હતી. દરિયાની સફર દરમિયાન અદનની ખાડીમાં ગુહેરે કિનારા નજીક બાબ અલ-મંદેબ જળડમરુમધ્ય વિસ્તારમાં બોટનું સંતુલન બગડી જતાં તે દરિયામાં ઊંધી વળી ગઈ હતી.આ મૃતકોમાં 52 પુરુષો, 42 મહિલાઓ અને 15 બાળકોનો સમાવેશ થાય છે. આ સિવાય દરિયામાં તણાયેલા 84થી વધુ લોકો હજુ પણ ગુમ છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં 80થી વધુ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને અત્યારે મૃતકોના પરિવારમાં શોકની લાગણીઓ છવાઈ ગઈ છે.

Tags: Boatjibuti
Previous Post

2026ના ઇકોનોમિક્સ નોબેલ પુરસ્કારની આજે થશે.જાહેરાત

dharmendravaghela

dharmendravaghela

Related News

2026ના ઇકોનોમિક્સ નોબેલ પુરસ્કારની આજે થશે.જાહેરાત
આંતરરાષ્ટ્રીય

2026ના ઇકોનોમિક્સ નોબેલ પુરસ્કારની આજે થશે.જાહેરાત

October 12, 2026
રિયાધ એરપોર્ટ ઉપર વિમાન માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ ખાબકી
આંતરરાષ્ટ્રીય

રિયાધ એરપોર્ટ ઉપર વિમાન માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ ખાબકી

October 12, 2026
રિપબ્લિકન સાંસદો રશિયા સાથે પ્રમુખ ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે
આંતરરાષ્ટ્રીય

રિપબ્લિકન સાંસદો રશિયા સાથે પ્રમુખ ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે

October 12, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In