Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

દાસ પેંડા વાળા દ્વારા મીઠાઈના દરેક બોક્સ પર સુસ્વાગતમ્ સ્ટીકર લગાવી વડાપ્રધાન મોદીને નવતર આવકાર

હંમેશા નવું કરવા જાણીતા વડાપ્રધાન મોદીને નવતર પદ્ધતિથી વેકલમ કરાયું

jatinsanghvi by jatinsanghvi
2022-09-28 23:20:43
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગોહિલવાડના મહેમાન બનેલા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હોડિંગ, બેનર અને રંગબેરંગી રોશનીથી શણગાર કરી આવકાર આપવામાં આવ્યો છે. ત્યારે ભાવનગરની મીઠાઈની પ્રતિષ્ઠિત અને વર્ષો જૂની પેઢી દાસ પેંડા વાળાએ વડાપ્રધાન મોદીને આવકારવા એક નવતર અને વિશિષ્ટ પ્રયોગ કર્યો છે.
દાસ પેંડા વાળા દ્વારા મોદીજીને આવકારવા શહેરમાં અને શહેરના પ્રવેશ દ્વારો પર વિશાળ હોડીંગ લગાવામાં આવ્યા છે ઉપરાંત તેમને ત્યાં ખરીદી કરવા આવતા દરેક ગ્રાહકને મીઠાઈના બોક્સ ઉપર વડાપ્રધાન મોદીના ફોટા સાથે સ્વાગતમ સ્ટીકર લગાવી આવકાર આપવામાં આવ્યો હતો.

દાસ પેંડા પરિવારના બૈજુભાઈ મહેતાએ જણાવ્યું હતું કે યશસ્વી વડાપ્રધાન મોદી હંમેશા કંઈક નવું કરવા જાણીતા છે ત્યારે તેમને આવકારવા અમારી મીઠાઈની પેઢી દ્વારા આ નવતર પ્રયોગ કરાયો હતો જે ગ્રાહકોને ખૂબ પસંદ આવ્યો છે.

Tags: Bhavngardas penda walaModi welcome
Previous Post

રિટાયર્ડ લેફ. જનરલ અનિલ ચોહાણ દેશના નવા CDS

Next Post

અમેરિકામાં ફરી ગોળીબાર: અનેક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત

jatinsanghvi

jatinsanghvi

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
અમેરિકામાં ફરી ગોળીબાર: અનેક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત

અમેરિકામાં ફરી ગોળીબાર: અનેક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત

ઈરાને કુર્દિશ વિસ્તારમાં બોમ્બ ફેંકતા 13 લોકોના મોત, 58 ઘાયલ

ઈરાને કુર્દિશ વિસ્તારમાં બોમ્બ ફેંકતા 13 લોકોના મોત, 58 ઘાયલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.