• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Saturday, October 3, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

યુરોપ પહોંચ્યુ બેંકીંગ સંકટ : ક્રેડીટ સુઈસ બેંક કટોકટીમાં

સ્વીટઝરલેંડની બેંકમાં વધુ નાણા નહી રોકવા સૌથી મોટા હોલ્ડર સાઉદી નેશનલ બેંકની જાહેરાત: બોન્ડમાં કડાકા: શેર 25 ટકા તૂટયો

aaspassdaily by aaspassdaily
2023-03-16 12:40:30
in આંતરરાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અમેરિકામાં સર્જાયેલી બેંકીંગ કટોકટી હવે યુરોપમાં પહોંચી છે અને સ્વીટઝરલેંડની બેંક ક્રેડીટ સુઈસ પર સંકટના વાદળો છવાઈ ગયા છે અને આ બેંક અંગે માર્કેટમાં જબરુ તોફાન જેવા અહેવાલ બાદ તેના શેરનું ટ્રેડીંગ રોકી દેવુ પડયું હતું જે ગઈકાલે 25 ટકા તુટયો હતો.
એક તરફ આ બેંકના નબળા પડવાના અહેવાલ બાદ તુર્ત જ સાઉદી નેશનલ બેંક દ્વારા હવે ક્રેડીટ સુઈસમાં વધુ નાણાં રોકવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો છે. 8 માર્ચ બાદ યુરોપીયન બેંક ઈન્ડેકસમાં 127.08 ડોલરનો ઘટાડો થયો છે. સાઉદી નેશનલ બેંક એ ક્રેડીટ સુઈસમાં સૌથી મોટા રોકારકાર છે. ગઈકાલના એક રિપોર્ટ મુજબ લાંબા સમયથી ક્રેડીટ સુઈસમાં આંતરિક રીતે ગડબડ ચાલતી હતી.
ક્રેડીટ સુઈસની આ કટોકટી પાછળ જે રીતે બોન્ડના ભાવમાં મોટા કડાકા થયા છે તેને કારણ ગણવામાં આવે છે. લાંબા સમયથી સ્વીટઝરલેંડની આ બેંકમાં આંતરિક કટોકટી સર્જાતી હતી અને ફ્રાંસની બેંકોએ પણ હવે આ બેંકને મદદનો ઈન્કાર કરી દીધો છે. જો કે સ્વીસ નેશનલ બેંકે 54 બીલીયન ડોલરની મદદ આપવાની જાહેરાત કરી છે.

Previous Post

કેનેડામાં 700 ભારતીય વિદ્યાર્થીઓને દેશનિકાલ

Next Post

Tv Actress: કંગનાએ આ અભિનેત્રીને આપ્યો મોટો બ્રેક, હવે ગોડફાધરની વેટ કરી રહી છે…

aaspassdaily

aaspassdaily

Related News

લવલીનાએ બોક્સિંગમાં ચીની ખેલાડીને હરાવી ગોલ્ડ જીત્યો
આંતરરાષ્ટ્રીય

લવલીનાએ બોક્સિંગમાં ચીની ખેલાડીને હરાવી ગોલ્ડ જીત્યો

October 2, 2026
અફઘાનિસ્તાનમાં વહેલી સવારે 5.3નો ભૂકંપ
આંતરરાષ્ટ્રીય

અફઘાનિસ્તાનમાં વહેલી સવારે 5.3નો ભૂકંપ

October 1, 2026
‘સ્મિત મછાર તમે દેશના અસલી હીરો છો’- મોદી : ફ્લાયદુબઈના ગુજરાતી પાયલટના સાહસ પર વિશ્વ ફિદા
આંતરરાષ્ટ્રીય

‘સ્મિત મછાર તમે દેશના અસલી હીરો છો’- મોદી : ફ્લાયદુબઈના ગુજરાતી પાયલટના સાહસ પર વિશ્વ ફિદા

October 1, 2026
Next Post
Tv Actress: કંગનાએ આ અભિનેત્રીને આપ્યો મોટો બ્રેક, હવે ગોડફાધરની વેટ કરી રહી છે…

Tv Actress: કંગનાએ આ અભિનેત્રીને આપ્યો મોટો બ્રેક, હવે ગોડફાધરની વેટ કરી રહી છે...

Honey Singh Documentary: હની સિંહના રહસ્યો તમને ચોંકાવી દેશે, આ માત્ર એક વાત છે, આગળ તો યાદનો વરસાદ છે..

Honey Singh Documentary: હની સિંહના રહસ્યો તમને ચોંકાવી દેશે, આ માત્ર એક વાત છે, આગળ તો યાદનો વરસાદ છે..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In