Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરમાં ચારેક દિવસ પૂર્વે વણિક મહિલાનો સોનાનો ચેઈન ઝૂંટવનાર ઝડપાયો, આજે ફરી ચીલઝડપ કરવાની ફિરાકમાં હતો

cradmin by cradmin
2023-03-29 14:43:37
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર,તા.29
ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે, સફેદ કલરનો શર્ટ તથા ભુરા કલરનું લોઅર પહેરેલ માણસ કાળા કલરનું લાલ-સીલ્વર પટ્ટાવાળું હોન્ડા શાઇન મોટર સાયકલ રજી. નંબર-GJ-04-CM 5285 લઇને મહિલા કોલેજ સર્કલથી દિપક ચોક સર્કલ તરફ જવાનાં રસ્તા ઉપર ઉભા છે.તેની પાસે સોનાનો ચેઇન છે.જે ચેઇન તે કયાંકથી ચોરી કરી લાવેલ હોવાની શંકા છે.


જે બાતમીવાળી જગ્યાએ આવતાં શખ્સ મુદ્દામાલ સાથે મળી આવેલ.જે મુદ્દામાલ અંગે તેની પુછપરછ કરતાં આજથી આશરે ચારેક દિવસ પહેલાં મોટર સાયકલ મહિલા કોલેજ પાસે આવેલ દેરાસર પાસે મુકીને દેરાસરથી સવારનાં દસેક વાગ્યાની આસપાસ ઘર તરફ જતાં એક બહેનની પાછળ-પાછળ જઇ બહેન ફલેટમાં લીફટ પાસે ઉભા હતાં.ત્યારે તે બહેનનાં ગળામાંથી સોનાનાં ચેઇનનાં બે જાટકા મારતાં ચેઇન તુટી જતાં દોડીને મોટર સાયકલ પાસે આવી મોટર સાયકલ લઇને ભાગી ગયેલ હોવાનું અને આજે પણ પોતે મહિલા કોલેજ પાસે સોનાનાં ચેઇનની ચીલઝડપ કરવા માટે આવેલ હોવાની કબુલાત કરેલ. જે અંગે તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

પકડાયેલ ઇસમઃ-
નરેશભાઇ માધાભાઇ ચૌહાણ/કોળી ઉ.વ.૩૦ ધંધો-હિરાનો રહે.મંગળસિંહ રાણાનાં મકાનમાં,પટેલનગર,મીલ્ટ્રી સોસાયટી પાસે,ભાવનગર મુળ-રાતળાવ તા.ધોલેરા જી.અમદાવાદ

કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. કાળા કલરનું લાલ-સીલ્વરપટ્ટાવાળું હોન્ડા કંપનીનું શાઇન મોટર સાયકલ રજી.નંબર-GJ-04-CM 5285 કિ.રૂ.૩૦,૦૦૦/-
2. ફેન્સી ડીઝાઇનનો ૨૮ ઇંચ લંબાઇનો સોનાનો ચેઇન-વજન-૩૧ ગ્રામ ૪૧૦ મીલીગ્રામ નવી કિ.રૂ.૧,૫૮,૮૦૦/-મળી કુલ રૂ.૧,૮૮,૮૦૦/-નો મુદ્દામાલ

Previous Post

સિનીયર નેતા સુનીલ ઓઝાને બિહાર ભાજપના સહ પ્રભારીની જવાબદારી

Next Post

Multibagger Shares: આ સ્મોલકેપ સ્ટોકS માત્ર 2 વર્ષમાં આપ્યું 33,000% રિટર્ન, 1 લાખના બનાવ્યા 3.25 કરોડ

cradmin

cradmin

Related News

ભાવનગરમાં મૃતક પિતા-પુત્રને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી
તાજા સમાચાર

ભાવનગરમાં મૃતક પિતા-પુત્રને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી

April 24, 2025
યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં સગા બાપે મોતને ઘાટ ઉતારી
તાજા સમાચાર

યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં સગા બાપે મોતને ઘાટ ઉતારી

March 13, 2025
સાળંગપુરમાં ધૂળેટી પર્વે યોજાશે ભવ્ય રંગોત્સવ
તાજા સમાચાર

સાળંગપુરમાં ધૂળેટી પર્વે યોજાશે ભવ્ય રંગોત્સવ

March 13, 2025
Next Post
Multibagger Shares: આ સ્મોલકેપ સ્ટોકS માત્ર 2 વર્ષમાં આપ્યું 33,000% રિટર્ન, 1 લાખના બનાવ્યા 3.25 કરોડ

Multibagger Shares: આ સ્મોલકેપ સ્ટોકS માત્ર 2 વર્ષમાં આપ્યું 33,000% રિટર્ન, 1 લાખના બનાવ્યા 3.25 કરોડ

1 એપ્રિલથી UPI દ્વારા ટ્રાન્ઝેક્શન થશે મોંઘા… 2000 રૂપિયાથી વધુના ટ્રાજેક્શન પર વધારાનો ચાર્જ લગાવવાની તૈયારી!

1 એપ્રિલથી UPI દ્વારા ટ્રાન્ઝેક્શન થશે મોંઘા... 2000 રૂપિયાથી વધુના ટ્રાજેક્શન પર વધારાનો ચાર્જ લગાવવાની તૈયારી!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.