સુપરસ્ટાર જુનિયર એનટીઆર અને રામ ચરણ તેમની સુપરહિટ ફિલ્મ આરઆરઆરના ઓસ્કાર વિજેતા ગીત નાટુ-નાટુ પર ડાન્સ કરતા જોવા મળી શકે છે. જુનિયર એનટીઆર અને રામ ચરણનો પણ બીસીસીઆઈ દ્વારા ઈવેન્ટ માટે સંપર્ક કરવામાં આવ્યો છે. હજી સુધી અરિજિત સિંહ કે જુનિયર એનટીઆર અને રામ ચરણ બંનેમાંથી આઈપીએલ 2023માં પ્રદર્શન કરવાની પુષ્ટિ થઈ નથી.