Monday, July 7, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ખિસ્સા થશે ખાલી / મધ્યમ વર્ગ માટે બોજારૂપ સાબિત થશે એપ્રિલ મહિનો; ટોલ-ટેક્સ, સિગારેટ, દારૂ બધાના ભાવ વધશે

cradmin by cradmin
2023-03-30 12:30:25
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

Rules Changing  1st April 2023: 1લી એપ્રિલ દેશના દરેક નાગરિક માટે ખાસ છે. પરંતુ તેની સૌથી વધુ અસર મધ્યમ વર્ગના લોકોને થાય છે. 1 એપ્રિલ દારૂ અને સિગારેટના શોખીનો માટે ખૂબ જ મોંઘો સાબિત થવાનો છે. કારણ કે 1લી એપ્રિલથી દારૂથી લઈને સિગારેટ, ટોલ ટેક્સ દરેક વસ્તુના ભાવમાં વધારો થશે. જેની સીધી અસર મધ્યમ વર્ગના લોકોને થશે. આ સિવાય અન્ય ઘણી જરૂરી વસ્તુઓ પણ મોંઘી થવાની સંભાવના છે. આપને જણાવી દઈએ કે, બજેટ સત્ર દરમિયાન નાણાકીય સંબંધિત નિયમોની જાહેરાત કરવામાં આવી હતી. 1લી એપ્રિલથી જ તમામ નિયમો લાગુ થવા જઈ રહ્યા છે.

સિગારેટ-દારૂ મોંઘી થશે

આપને જણાવી દઈએ કે, ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા બજેટ દરમિયાન સિગારેટ, દારૂ, છત્રી વગેરે જેવી વસ્તુઓની આયાત પર એક્સાઈઝ ડ્યુટી વધારવાની જાહેરાત કરવામાં આવી હતી. જેનો અમલ 1 એપ્રિલથી કરવામાં આવશે. જે બાદ સિગારેટ અને દારૂ સહિત અનેક વસ્તુઓના ભાવ વધશે. એટલું જ નહીં રસોડાની ચીમની, સોનું, ચાંદી, પ્લેટિનમ, એક્સ-રે મશીન વગેરેની કિંમતો પણ 1 એપ્રિલથી વધશે.

એલપીજી સિલિન્ડર મોંઘુ થઈ શકે છે

એલપીજી સિલિન્ડરની કિંમતની સમીક્ષા દર મહિનાની પહેલી તારીખે કરવામાં આવે છે. આ 1 એપ્રિલે પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા કિંમતમાં વધારો કરવામાં આવી શકે છે. આ પહેલા 1 માર્ચે કંપનીઓએ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો. જે બાદ દિલ્હીમાં તેની કિંમત વધીને 1103 રૂપિયા થઈ ગઈ હતી. અગાઉ તે 1053 રૂપિયામાં ઉપલબ્ધ હતું. સંભાવના છે કે ઓઈલ કંપનીઓ આ વખતે પણ સિલિન્ડરના દરમાં વધારો કરી શકે છે.

આ વસ્તુ થશે સસ્તી

1 એપ્રિલથી, વસ્તુઓની કિંમતો માત્ર વધી રહી નથી, પરંતુ સસ્તી પણ થઈ રહી છે. એલઇડી ટીવી, મોબાઇલ ફોન, મોબાઇલ કેમેરા, ઇલેક્ટ્રીક વાહનો વગેરે જેવી વસ્તુઓ પણ સસ્તી થશે. આ સિવાય લિથિયમ આયન બેટરીમાં વપરાતા સેલ અને સાઈકલ પણ સસ્તી થશે.

Previous Post

વીમો ઉતારવા માટે કેવાયસી ફરજિયાત

Next Post

સોશિયલ મીડિયા ખર્ચાળ બનશે / ભારતમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ બ્લૂ ટિક માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા, રિપોર્ટમાં ખુલાસો

cradmin

cradmin

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
સોશિયલ મીડિયા ખર્ચાળ બનશે / ભારતમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ બ્લૂ ટિક માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા, રિપોર્ટમાં ખુલાસો

સોશિયલ મીડિયા ખર્ચાળ બનશે / ભારતમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ બ્લૂ ટિક માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા, રિપોર્ટમાં ખુલાસો

પ્રિયંકા ચોપરાના સમર્થનમાં આવ્યા સ્ટાર્સ, કહ્યું- પરવીન બોબી અને સુશાંત સિંહ રાજપૂતની પણ આવી જ હાલત હોત

પ્રિયંકા ચોપરાના સમર્થનમાં આવ્યા સ્ટાર્સ, કહ્યું- પરવીન બોબી અને સુશાંત સિંહ રાજપૂતની પણ આવી જ હાલત હોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.