Wednesday, March 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અરૂણાચલ પ્રદેશના વધુ 11 ક્ષેત્રોના નામ ચીને બદલ્યા

હિમાલયન રાજયમાં યોજાયેલી જી-20 દેશોની બેઠકનો બહિષ્કાર કર્યા બાદ વધુ એક ઉશ્કેરણીજનક પ્રતિભાવ

cradmin by cradmin
2023-04-04 11:54:21
in આંતરરાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારત સાથેની મેકમોહન રેખા સહિતની આંતરરાષ્ટ્રીય સરહદો પર અરુણાચલ પ્રદેશ સહિતના ભારતના અનેક વિસ્તારો પર પોતાનો દાવો કરી રહેલા ચીને હવે ભારતના આ રાજયના વધુ 11 સ્થાનોના નામ બદલીને તેને ચાઈનીઝ નામ આપ્યા છે. ચીન અરૂણાચલ પ્રદેશને ખુદનો હિસ્સે ગણાવશે તેને ‘જાંગનાન’ તરીક ઓળખે છે અને તે આ પ્રદેશમાં ભારતીય નેતૃત્વની મુલાકાતો પર પણ સતાવાર વિરોધ કરે છે તો હાલમાં જ જી-20 દેશોની બેઠક જે ભારતે અરુણાચલમાં યોજી હતી તેમાં પણ ચીનના પ્રતિનિધિ હાજર રહ્યા ન હતા.
ભારત સામે અરુણાચલ સહિતના મુદે સતત ઉશ્કેરણીજનક વલણ અપનાવી રહેલા ચીન હવે અરુણાચલ પ્રદેશના વધુ 11 ક્ષેત્રના નામે પક્ષની તિબ્બતી અને પિનયિંગ ક્ષેત્રના નામો તરીકે જાહેર કર્યા છે. અગાઉ પણ ચીન અરુણાચલ પ્રદેશના અનેક ક્ષેત્રોના ‘નામ’ બદલી નાખ્યા હતા તો ચીનના સતાવાર સાયબર ગ્લોબલ ટાઈમ્સે હવે આ નવા 11 નામો કર્યા છે. અગાઉ 2017માં ચીને છ સ્થાનોના નામ બદલ્યા હતા અને 2021માં વધુ 15 સ્થાનોના નામ પણ બદલ્યા હતા. ભારતે અગાઉ આ આ નામો બદલવાના ચીનના વલણને ફગાવીને અરુણાચલ પ્રદેશ ભારતનો સતાવાર હિસ્સો હોવાનું પુનરોચ્ચાર કર્યો હતો અને ચીન નામ બદલીને તેના પર દાવો કરે તે મુદો કોઈ અર્થ ધરાવતો નથી. 2017માં તિબેટીયન ધર્મગુરુ દલાઈ લામાએ અરુણાચલમાં પ્રથમ વખત મુલાકાત લીધી અને તેને ભારતના પ્રદેશ તરીકે સમર્થન આપ્યુ તે પછી ચીન વધુ ઉશ્કેરાયુ છે.

Previous Post

દિલ્હી પોલીસે લોરેન્સ બિશ્નોઇ સાથે જોડાયેલ દીપક બોક્સરને મેક્સિકોમાંથી દબોચ્યો

Next Post

સોશ્યલ મિડીયા સહિત અનેક ઉદ્યોગો સ્વાસ્થ્ય માટે ખતરનાક

cradmin

cradmin

Related News

ઇઝરાઇલ પર હુમલા માટે ઈરાન તૈયાર
આંતરરાષ્ટ્રીય

ઈઝરાયલે રશિયા-ઈરાન વચ્ચેની સેફ સપ્લાય લાઇન તોડી પાડી

March 25, 2026
ટ્રમ્પે દ.આફ્રિકાથી નારાજ થઈને G-20 સમિટનો બહિષ્કાર કર્યો!
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેનો જંગ જીત્યાનો ટ્રેમ્પનો દાવો

March 25, 2026
ઈરાન પર અમેરિકા બોમ્બમારો કરે તેવો ખતરો : બન્ને દેશ પર સમગ્ર વિશ્વની નજર
આંતરરાષ્ટ્રીય

અમેરિકાનો યુદ્ધવિરામ માટે ઇરાનને ૧૫ મુદ્દાનો પ્રસ્તાવ

March 25, 2026
Next Post
સોશ્યલ મિડીયા સહિત અનેક ઉદ્યોગો સ્વાસ્થ્ય માટે ખતરનાક

સોશ્યલ મિડીયા સહિત અનેક ઉદ્યોગો સ્વાસ્થ્ય માટે ખતરનાક

નિરમા હવે ફાર્મા ક્ષેત્રે : બેંગ્લોરની કંપની ટેકઓવર કરી

નિરમા હવે ફાર્મા ક્ષેત્રે : બેંગ્લોરની કંપની ટેકઓવર કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.