Friday, April 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ત્રણેય શૂટરોને છોડીશ નહીં- જેલમાં બંધ અતીકના પુત્ર અલીની ધમકી

સુરક્ષાને ધ્યાનમાં રાખીને ત્રણેય આરોપીઓને પ્રતાપગઢ મોકલવામાં આવ્યા

cradmin by cradmin
2023-04-18 10:16:30
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અતીક અહમદ અને અશરફની પોલીસ કસ્ટડીમાં હત્યા કરવામાં આવ્યા પછી હવે નૈની જેલમાં બંધ અતીક અહમદનો પુત્ર અલી ભડક્યો છે. નાના ભાઈ અસદના એન્કાઉન્ટર પછી પિતા અને કાકાની હત્યા પછી તેના ત્રણેય શૂટરોને છોડીશ નહી, એમ કહીને તેણે હિસાબ ચુકવવાની ધમકી આપી છે. આ સિવાય તેના જેલમાં ઈજાગ્રસ્ત થવાના પણ સમાચાર હતા. જોકે જેલ પ્રશાસને તેનું ખંડન કરતા અલી સંપૂર્ણ સ્વસ્થ્ય હોવાની વાત કહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પિતાને અતીકની હત્યાની માહિતી મળ્યા પછી અલી ભડક્યો છે. સોમવારે નૈની જેલમાં અલી અહમદ ભડક્યો હોવાના સમાચાર છે. તેણે દિવાલ સાથે માથુ અથડાવ્યું હોવાના પણ સમાચાર હતા, જોકે જેલ પ્રશાસને તેને અફવા ગણાવી અને અલી સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય હોવાની વાતની પુષ્ટિ કરી. અલી નૈની જેલમાં છે. અતીક અને અશરફ અહમદની હત્યા કરનાર ત્રણેય આરોપીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સની, લવલેશ અને અરુણને નૈની જેલથી પ્રતાપગઢ જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

Previous Post

કિરણ પટેલ કાંડ ઇફેકટ : મંત્રીઓના મુલાકાતીઓનું રજીસ્ટર રહેશે

Next Post

આગામી 15 દિવસમાં દિલ્હી અને મહારાષ્ટ્રમાં બે રાજકીય વિસ્ફોટ !

cradmin

cradmin

Related News

તાજા સમાચાર

પેટ્રોકેમિકલ્સ,પોલિમર્સ અને ઇન્ટરમીડિએટ્સ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી કામચલાઉ ધોરણે નાબૂદ

April 2, 2026
વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય બજારમાં ઘટાડો
તાજા સમાચાર

શેરબજાર અને વાયદા બજારમાં કડાકો

April 2, 2026
જયપુરમાં ભૂકંપના ત્રણ જોરદાર આંચકા
તાજા સમાચાર

નવસારી જિલ્લામાં વહેલી સવારે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આચકો

April 2, 2026
Next Post
આગામી 15 દિવસમાં દિલ્હી અને મહારાષ્ટ્રમાં બે રાજકીય વિસ્ફોટ !

આગામી 15 દિવસમાં દિલ્હી અને મહારાષ્ટ્રમાં બે રાજકીય વિસ્ફોટ !

વિરાટ કોહલીને ફટકારવામાં આવ્યો દંડ

વિરાટ કોહલીને ફટકારવામાં આવ્યો દંડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.