Thursday, May 7, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

મણીપુરમાં હિંસાઃ મુખ્યમંત્રી ઉદઘાટન કરે તે પુર્વે જ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સળગાવાયું

aaspassdaily by aaspassdaily
2023-04-28 14:51:37
in Uncategorized
Share on FacebookShare on Twitter

મણીપુરમાં અનામત વનક્ષેત્રમાંથી ખેડુતો અને વનવાસીઓને બહાર કાઢવાની સરકારી પ્રક્રિયા સામે સર્જાયેલા અસંતોષમાં ગઈકાલે રાજયના ચુરાચાંદપુર જીલ્લામાં મુખ્યમંત્રીની મુલાકાત પુર્વે જ હજારો લોકોએ સરકાર સામે આક્રોશ દર્શાવતા ન્યુ લવકાએ એક સ્પોર્ટ કોમ્પ્લેક્ષ તથા જીમને આગ લગાડીને સળગાવી દીધું હતું. મુખ્યમંત્રી એન.બિરેનસિંઘ આ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું ઉદઘાટન કરવાના હતા
પણ તે પુર્વે જ હજારો લોકોના ટોળાએ તેને ભસ્મીભૂત કરી દીધુ હતું તથા મુખ્યમંત્રીના સભા સ્થળમાં પણ તોડફોડ કરીને ખુરશી-પંચને નુકસાન પહોંચાડયા બાદ કલમ ૧૪૪ના અમલની જાહેરાત કરીને ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું હતું અને મુખ્યમંત્રીના અન્ય કાર્યક્રમ સ્થળો પર વધારાનો સુરક્ષા બંદોબસ્ત લાદી દીધો હતો. હવે સાંજના મુખ્યમંત્રી પહોંચે છે કે કેમ તેના પર સૌની નજર છે. અહીના સમગ્ર જીલ્લા આદીવાસીઓ તથા ગ્રામ્યજનો તેમને આરક્ષીત જંગલમાંથી વિસ્થાપીત કરવા સામે વિરોધ કરી રહ્યા છે.

Previous Post

ઇન્ડોનેશિયામાં ૭૮ લોકોને લઈને જતી સ્પીડબોટ દરિયામાં ડૂબી: ૧૧ના મૃતદેહ મળ્યા

Next Post

અભિનેત્રી જિયા ખાનના મૃત્યુ કેસમાં સૂરજ પંચોલી નિર્દોષ

aaspassdaily

aaspassdaily

Related News

Uncategorized

Roulette Casino 2026 – Expert Review

May 7, 2026
Uncategorized

Ruleta Online en España VIP: Una Experiencia de Juego Exclusiva

May 7, 2026
Uncategorized

Royal Reels Online Casino Loyalty Points System Explained

May 7, 2026
Next Post
અભિનેત્રી જિયા ખાનના મૃત્યુ કેસમાં સૂરજ પંચોલી નિર્દોષ

અભિનેત્રી જિયા ખાનના મૃત્યુ કેસમાં સૂરજ પંચોલી નિર્દોષ

બનાસકાંઠા વહેલી સવારે ભૂકંપથી હચમચ્યું

બનાસકાંઠા વહેલી સવારે ભૂકંપથી હચમચ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.