• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Monday, October 5, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

મણિપુરમાં ‘દેખો ત્યાં ઠાર’: સમગ્ર રાજ્યમાં કર્ફ્યુ

સેના હાઇ એલર્ટ પર: આર્મીએ લોકોને નકલી વીડિયોથી સાવધાન રહેવા કહ્યું

aaspassdaily by aaspassdaily
2023-05-05 10:20:57
in Uncategorized
Share on FacebookShare on Twitter

મણિપુરના અમુક હિસ્સાઓમાં ફાટી નીકળેલી હિંસાના પગલે, ભારતીય સેનાએ કહ્યું છે કે મોરેહ અને કાંગપોકપી વિસ્તારોમાં પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે સાથે જ ઇમ્ફાલ અને ચુરાચંદપુર વિસ્તારમાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મણિપુરમાં વધારાના જવાનોની સાવચેતીભરી તૈયારીઓ ચાલી રહી છે અને નાગાલેન્ડના વધારાના સૈનિકોને પણ મણિપુરના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ફરીથી તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ મણિપુરના 16માંથી 8 જિલ્લામાં કર્ફ્યુ છે અને સરકારે સુરક્ષા દળોને તોફાનીઓને જોતા જ ગોળીબાર કરવાનો આદેશ જારી કર્યો છે.
આ દરમિયાન આદિવાસી જૂથોએ કેટલાક જિલ્લાઓમાં રેલીઓ કાઢ્યા પછી મણિપુરમાં કાયદો અને વ્યવસ્થાના ભંગાણને પગલે, ભારતીય સેનાએ નાગરિકોને માત્ર સત્તાવાર અને ચકાસેલા સ્ત્રોતો દ્વારા સામગ્રી પર વિશ્વાસ રાખવા વિનંતી કરી. આ સાથે જ સેનાએ લોકોને નકલી વીડિયોથી સાવધાન રહેવા જણાવ્યું છે.
નોંધનીય છે કે મણિપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પગલે ઉત્તરપૂર્વ ફ્રન્ટિયર રેલ્વેએ હાલ માટે મણિપુર જતી તમામ ટ્રેનોને અટકાવી દીધી છે. NF રેલ્વેના CPRO સબ્યસાચી ડેએ આ વિશે વાત કરતાં કહ્યું કે, ‘જ્યાં સુધી સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી કોઈ ટ્રેન મણિપુરમાં નહીં પ્રવેશે.’ જણાવી દઈએ કે મણિપુર સરકાર દ્વારા ટ્રેનની અવરજવર રોકવાની સલાહ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મણિપુરના ગવર્નર દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ‘સમજાવટ અને ચેતવણી છતાં પણ જો સ્થિતિ કાબૂમાં નહીં આવે તો જોતાં જ ગોળી મારવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
ભારતીય સેનાએ કહ્યું, ‘આ ઉપરાંત, ભારતીય વાયુસેના આજે રાત્રે ગુવાહાટી અને તેજપુરથી વધારાના સૈનિકોને મણિપુર પહોંચાડવા માટે ફ્લાઈટ્સનું સંચાલન કરશે. અનુસૂચિત જનજાતિ શ્રેણીમાં મેઇતેઇ સમુદાયના સમાવેશના વિરોધમાં ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન (એટીએસયુ) મણિપુર દ્વારા આયોજિત રેલી દરમિયાન 3 મેના રોજ હિંસા ફાટી નીકળ્યા બાદ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે સેના અને અર્ધલશ્કરી દળોને મણિપુરમાં તૈનાત કરવામાં આવ્યા છે. માટે કૂચ કરવામાં આવી રહી છે.

મણિપુરમાં હિંસા કેમ ફાટી નીકળી?
અખિલ ભારતીય આદિવાસી વિદ્યાર્થી સંઘે 3 મેના રોજ ઇમ્ફાલ અને ચુરાચંદપુર વિસ્તારોમાં આદિવાસી એકતા કૂચ બોલાવી હતી. દરમિયાન આદિવાસી અને બિન-આદિવાસી સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. આદિવાસી સમુદાય બિન-આદિવાસી મેઇતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિમાં સમાવવાની માંગ સામે વિરોધ કરી રહ્યો હતો. મણિપુર હાઈકોર્ટે રાજ્ય સરકારને મેઈતેઈ સમુદાયની માંગ પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે કેન્દ્રને આ અંગે 4 મહિનામાં સૂચનો મોકલવા કહ્યું છે. આ આદેશ પછી આદિવાસીઓ અને બિન-આદિવાસીઓ વચ્ચે હિંસા શરૂ થઈ ગઈ.

Previous Post

YouTuber અગસ્ત્ય ચૌહાણનું રોડ અકસ્માતમાં મોત

Next Post

70 વર્ષ વટાવી ચૂકેલા દાદા-દાદી થયા લગ્ન

aaspassdaily

aaspassdaily

Related News

KBC 18: શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઇજાગ્રસ્ત
Uncategorized

KBC 18: શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઇજાગ્રસ્ત

October 1, 2026
આજે ઈન્ડિયા બ્લોકની મહત્વની બેઠક મળશે
Uncategorized

આજે ઈન્ડિયા બ્લોકની મહત્વની બેઠક મળશે

September 30, 2026
ઓગસ્ટમાં ઈ-કારના વેચાણમાં ૫૨ અને ટુ-વ્હીલરમાં ૬૭ % નો વધારો
Uncategorized

ઓગસ્ટમાં ઈ-કારના વેચાણમાં ૫૨ અને ટુ-વ્હીલરમાં ૬૭ % નો વધારો

September 12, 2026
Next Post
70 વર્ષ વટાવી ચૂકેલા દાદા-દાદી થયા લગ્ન

70 વર્ષ વટાવી ચૂકેલા દાદા-દાદી થયા લગ્ન

બજરંગ દળ પર બેકફૂટ કોંગ્રેસ

બજરંગ દળ પર બેકફૂટ કોંગ્રેસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In