Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈઝરાયલનો જેનિન શરણાર્થી શિબિર પર હુમલો, આઠના મોત

50 લોકો ઘાયલ : જેનિન શહેરમાં 10 ડ્રોન હુમલા

aaspassdaily by aaspassdaily
2023-07-04 11:35:26
in આંતરરાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઇઝરાયલે તેના કબજા હેઠળના પશ્ચિમ કાંઠે લગભગ બે દાયકાની સૌથી તીવ્ર સૈન્ય કાર્યવાહી કરતા તેણે જેનિન શરણાર્થી શિબિર પર ડ્રોન વડે હુમલો કર્યો હતો, જેમાં લગભગ આઠ પેલેસ્ટિનિયન માર્યા ગયા અને 50 લોકો ઘાયલ થયા છે.
ઇઝરાયલે દ્વારા કબજા હેઠળના પશ્ચિમ કાંઠાના શહેર જેનિન પર મોટા પ્રમાણમાં હવાઈ અને જમીની હુમલાને પગલે ઓછામાં ઓછા 8 પેલેસ્ટિનિયનના મોત થયા હતા. જ્યારે અન્ય 50 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે મૃત્યુઆંક વધી શકે છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગઈકાલે વહેલી સવારે ઇઝરાયલે તેના કબજા હેઠળના પશ્ચિમ કાંઠે હુમલો કરવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો અને આ વિસ્તારમાં ઘણાબધા સૈનિકોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ ફાયરિંગ અને વિસ્ફોટના કારણે વિસ્તાર હચમચી ગયો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હુમલા બાદ પેલેસ્ટિનિયનોએ ઈઝરાયેલના સૈનિકો પર પથ્થરમારો કર્યો હતો.
જેનિન શહેરમાં મકાનો પર ઓછામાં ઓછા 10 ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. એક સંયુક્ત નિવેદનમાં ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ અને સ્થાનિક ગુપ્તચર સેવાએ જણાવ્યુ હતું કે તેઓએ જેનિન શરણાર્થી શિબિરમાં એક કમાન્ડ સેન્ટર પર હુમલો કર્યો હતો જે આતંકવાદીઓના ગઢ તરીકે જાણીતો હતો. ઇઝરાયલે વેસ્ટ બેંકમાં છેલ્લા 20 વર્ષમાં સૌથી મોટો હુમલો કર્યો છે. અગાઉ 2002માં એક અઠવાડિયાથી વધુ ચાલેલી લડાઈમાં 50થી વધુ પેલેસ્ટાઈન અને 23 ઈઝરાયેલ સૈનિકો માર્યા ગયા હતા. લગભગ બે દાયકા બાદ હવે બીજો મોટો હુમલો થયો છે.

Previous Post

ફ્રાન્સમાં રમખાણો કરવામાં મોટાભાગના સગીર

Next Post

Jio એ લૉન્ચ કર્યો નવો 999 રૂપિયાનો 4G ફોન

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને વાટાઘાટો માટે પણ દસ મુદ્દાની યોજના અને શરતો મૂકી

April 8, 2026
ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકા પણ ઝંપલાવશે?
આંતરરાષ્ટ્રીય

ઈરાન અને અમેરિકા વચ્ચે બે સપ્તાહ માટે યુદ્ધવિરામ

April 8, 2026
Next Post
Jio એ લૉન્ચ કર્યો નવો 999 રૂપિયાનો 4G ફોન

Jio એ લૉન્ચ કર્યો નવો 999 રૂપિયાનો 4G ફોન

નવા શૈક્ષણિક સત્રથી યુજીસી કોલેજોમાં સ્નાતકની ડિગ્રીનો કોર્સ ચાર વર્ષનો

નવા શૈક્ષણિક સત્રથી યુજીસી કોલેજોમાં સ્નાતકની ડિગ્રીનો કોર્સ ચાર વર્ષનો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.