Thursday, June 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

હીટવેવનો હાહાકાર: 3જી જુલાઈ વિશ્વમાં અત્યાર સુધીનો સૌથી ‘ગરમ’ દિવસ

વિશ્વનું સરેરાશ તાપમાન 17.01 ડીગ્રી નોંધાયુ : શિયાળો હોવા છતાં એર્ન્ટાટીકામાં પણ ઉંચુ તાપમાન: ઉતર અમેરિકામાં તાપમાન 50 ડીગ્રીની નજીક: દક્ષિણમાં પણ હીટવેવ

aaspassdaily by aaspassdaily
2023-07-05 11:52:16
in આંતરરાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દુનિયાભરના દેશો કલાયમેટ ચેન્જનો સામનો કરી રહ્યા છે અને હવામાનમાં અસામાન્ય ફેરફારો જોવા મળી રહ્યા છે. ત્યારે 3 જૂલાઈનો સોમવારનો દિવસ સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીનો સૌથી ‘ગરમ’ બની રહ્યો હતો. અમેરીકાનાં નેશનલ સેન્ટર ફોર એનવાયરમેન્ટ પ્રેડિકશનના રીપોર્ટ મુજબ 3જી જુલાઈએ વિશ્વનું સરેરાશ તાપમાન 17.01 ડીગ્રી નોંધાયુ હતું. જે અત્યાર સુધીનુ સૌથી વધુ છે.આ પૂર્વે ઓગસ્ટ 2016 માં 16.92 ડીગ્રીનો રેકોર્ડ સર્જાયો હતો.
દક્ષિણ અમેરિકાનાં ભાગો છેલ્લા કેટલાક વખતથી કાળમાળ ગરમીનો સામનો કરી રહ્યા છે.ચીનમાં પણ તાપમાન 35 ડીગ્રી થવા સાથે હીટવેવનો દોર છે. ઉતરીય આફ્રિકામાં તાપમાન 50 ડીગ્રીની નજીક પહોંચ્યુ હતું. એટલુ જ નહિ હાલ શિયાળાની સીઝન હોવા છતાં એર્ન્ટાટીકામાં પણ તાપમાન ઉંચુ છે. લેબમાં ત્યાંનું તાપમાન 8.3 ડીગ્રી નોંધાયુ હતું. હવામાન વૈજ્ઞાનિકોએ એવી ટીપ્પણી કરી હતી કે સૌથી ગરમ દિવસનો રેકોર્ડ કોઈ જશ્ન નથી પરંતુ લોકો માટે તથા પર્યાવરણ માટે મોતની સજા છે. કલાયમેટ ચેન્જ તથા ઉદભવી રહેલી અલ-નીનો સિસ્ટમ આ માટે જવાબદાર છે. પ્રશાંત મહાસાગરની સપાટીનાં વધતા તાપમાનથી ઉદભવી રહેલી અલ-નીનો સીસ્ટમ ઉપરાંત વધતા ગ્રીન હાઉસ ગેસ-કાર્બન ડાયોકસાઈડ ઉત્સર્જનથી ગરમી વધી રહી છે.

Previous Post

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નર્મદાના ગામમાં રાત્રિ રોકાણ કરી આદિવાસી સાથે ભોજન કરશે

Next Post

ઝિમ્બાબ્વેની હારથી કોને થયો ફાયદો અને નુકસાન, જાણો આ બે ટીમો માટે ક્વોલિફાય કરવાના સમીકરણ

aaspassdaily

aaspassdaily

Related News

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી
આંતરરાષ્ટ્રીય

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી

June 10, 2026
પાકિસ્તાનનું નાપાક કૃત્ય : અફઘાનિસ્તાનમાં રહેણાંકી વિસ્તારમાં હવાઈ હુમલો
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનનું નાપાક કૃત્ય : અફઘાનિસ્તાનમાં રહેણાંકી વિસ્તારમાં હવાઈ હુમલો

June 10, 2026
અમેરિકાનો ઇરાનના લશ્કરી થાણા ઉપર મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાનો ઇરાનના લશ્કરી થાણા ઉપર મિસાઈલ હુમલો

June 10, 2026
Next Post
ઝિમ્બાબ્વેની હારથી કોને થયો ફાયદો અને નુકસાન, જાણો આ બે ટીમો માટે ક્વોલિફાય કરવાના સમીકરણ

ઝિમ્બાબ્વેની હારથી કોને થયો ફાયદો અને નુકસાન, જાણો આ બે ટીમો માટે ક્વોલિફાય કરવાના સમીકરણ

Instagramના આ પગલાંથી થઈ જશે Twitterની બત્તી ગુલ! અત્યારે ખાસ લોકો જ દેખાય છે આ ઇનવાઇટ

Instagramના આ પગલાંથી થઈ જશે Twitterની બત્તી ગુલ! અત્યારે ખાસ લોકો જ દેખાય છે આ ઇનવાઇટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.