Tuesday, July 29, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

સુરતમાંની સુમેરાબાનુના સંપર્કમાં આવ્યા બાદ તારિક જેહાદી બની ગયો હતો

aaspassdaily by aaspassdaily
2023-07-10 10:21:43
in Uncategorized
Share on FacebookShare on Twitter

ગુજરાત એટીએસએ જૂન મહિનામાં આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સના 3 આતંકીઓને પોરબંદરથી અને એક મહિલા આતંકી સુમેરાબાનુ મલેકની સુરતમાંથી ધરપકડ કરી હતી તેમની પૂછપરછ બાદ સુમેરાના સંપર્કમાં આવેલા ઉત્તર પ્રદેશના 3 યુવકની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે ગોરખપુરનો તારિક અતહર સુમેરાબાનુના સંપર્કમાં આવ્યા બાદ જેહાદી બની ગયો અને ઉત્તર પ્રદેશમાં ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સનું નવું મોડ્યુલ સેટ કરવામાં લાગી ગયો હતો.
ગુજરાત એટીએસની તપાસ દરમિયાન સુરતની સુમેરાબાનુ સાથે સંપર્કમાં રહેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગોરખપુરમાંથી ધરપકડ કરાયેલા તારિકની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે તે ગોરખપુર અને આસપાસના જિલ્લાના યુવાનોને જોડવાનું કામ કરતો હતો. તેમનું બ્રેઇનવોશ કર્યા બાદ ઉત્તર પ્રદેશમાં નવું સંગઠન બનાવવા માટે જેહાદી તૈયાર કરવા માટે તે લોકોને દેશની બહાર લઈ જવાની યોજના બનાવી રહ્યો હતો. તારિકે ટેલિગ્રામ પર યુવકોને ગ્રૂપ બનાવ્યું હતું. આ ગ્રૂપમાં તે આઈએસકેપીના આતંકીઓના જેહાદી લેખને પોસ્ટ કરતો અને યુવકોના બ્રેઇનવોશ કરવાનું કામ કરતો હતો. તારિકના પિતા સ્કૂલમાં શિક્ષક છે. ત્રણ ભાઈઓમાં તે સૌથી નાનો છે.

Previous Post

અમદાવાદ શહેરના મીઠાખળીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી: એકનું મોત

Next Post

રાષ્ટ્રગીત ન ગાવું કોઈ ગુનો બનતો નથી- સુપ્રીમ કોર્ટ

aaspassdaily

aaspassdaily

Related News

મન્સુરી પિંજારા જમાત ભાવનગર દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફુલસ્કેપ બુકનું વિતરણ
Uncategorized

મન્સુરી પિંજારા જમાત ભાવનગર દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફુલસ્કેપ બુકનું વિતરણ

July 28, 2025
Uncategorized

Spin Casino México: una revisión detallada de sus servicios y ofertas

July 28, 2025
Uncategorized

¿Es seguro jugar en Spin Casino MX? Todo lo que necesitas saber

July 28, 2025
Next Post
રાષ્ટ્રગીત ન ગાવું કોઈ ગુનો બનતો નથી- સુપ્રીમ કોર્ટ

રાષ્ટ્રગીત ન ગાવું કોઈ ગુનો બનતો નથી- સુપ્રીમ કોર્ટ

વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો સૂર્ય કરતાં 9 મિલિયન ગણો મોટો બ્લેક હોલ

વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો સૂર્ય કરતાં 9 મિલિયન ગણો મોટો બ્લેક હોલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.