Friday, February 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

NATO ના સભ્ય તુર્કીએ હમાસનું કર્યું સમર્થન

એર્દોગને કહ્યું, હમાસ આઝાદીની જંગ લડી રહ્યું છે

dharmendravaghela by dharmendravaghela
2023-10-26 11:35:53
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

NATO દેશના મહત્ત્વના સભ્ય તુર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તૈયપ એર્દોગને ઇઝરાયેલ પર હુમલો કરનારા પેલેસ્ટાઇની સંગઠન હમાસનો બચાવ કર્યો છે. એર્દોગને બુધવારે
પાર્ટીના સાંસદો સાથે મુલાકાત કરી હતી અને આ દરમિયાન ઇઝરાયેલ પર આરોપ પણ લગાવ્યો હતો. એર્દોગને કહ્યું- હું ઇઝરાયેલ નહીં જાઉં. હમાસ આતંકી સંગઠન નથી, તેના મેમ્બર્સ આઝાદીના જંગમાં ભાગ લેનારા મુજાહિદ્દીન છે. તે પોતાની જમીન અને નાગરિકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. અમે નાગરિકો પર હુમલાની વિરૂદ્ધ છીએ, ભલે તે ઇઝરાયેલી કેમ ના હોય.

ગાઝામાં અત્યાર સુધી 6546 લોકોના મોત; હમાસે કહ્યું-7 હજાર ઘાયલોના જીવને ખતરો

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે જંગનો 20મો દિવસ છે. હમાસના કબ્જા ધરાવતા ગાઝાની હેલ્થ મિનિસ્ટ્રીના નિવેદન અનુસાર ગાઝામાં અત્યાર સુધી 6546 લોકોના મોત થયા છે જેમાં 2704 બાળકો અને 1584 મહિલાઓ છે. મંગળવાર અને બુધવારે 756 લોકો માર્યા ગયા છે. એક રિપોર્ટ અનુસાર ગાઝામાં 1600 લોકોના ગાયબ થવાના સમાચાર છે જેમાંથી 900 બાળકો પણ સામેલ છે. બની શકે કે કેટલાક લોકો અને બાળકો ઇઝરાયેલી બોમ્બમારામાં બિલ્ડિંગના કાટમાળમાં દબાયેલા હોય. 149 પરિવાર એવા છે જેમના ઘરના 10થી વધુ સભ્ય માર્યા ગયા છે. આ એક રીતે પુરા પરિવારનો ખાત્મો છે. UN તરફથી ગાઝા અને આસપાસના વિસ્તારોમાં કુલ મળીને 150 રેફ્યૂઝી કેમ્પ ચલાવવામાં આવી રહ્યા છે જેમાંથી 6 લાખથી વધુ રેફ્યૂઝી હાજર છે. ચોકાવનારી વાત આ છે કે ગાઝામાં મુશ્કેલીથી રાહત સામગ્રી પહોંચી રહી છે પરંતુ તેને વહેંચવા માટે જે વાહન છે તેમાં પેટ્રોલ પણ નથી.

Tags: ardogan support hamasTurkey
Previous Post

22 જાન્યુઆરી 2024ના રામ મંદિરરામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા : મારું સૌભાગ્ય છે કે હું આ પ્રસંગનો સાક્ષી બનીશ- મોદી

Next Post

મેક્સિકોમાં 230 કિમીની ઝડપથી ટકરાયુ તોફાન ઓટિસ

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
મેક્સિકોમાં 230 કિમીની ઝડપથી ટકરાયુ તોફાન ઓટિસ

મેક્સિકોમાં 230 કિમીની ઝડપથી ટકરાયુ તોફાન ઓટિસ

GSRTCના કર્મચારીઓ આંદોલનના માર્ગે, માંગણી નહીં સ્વીકારાય તો ચક્કાજામની ચીમકી

GSRTCના કર્મચારીઓ આંદોલનના માર્ગે, માંગણી નહીં સ્વીકારાય તો ચક્કાજામની ચીમકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.