Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અંબાજીના ચાચર ચોકમાં 900 દીવડાઓથી મહાઆરતી

dharmendravaghela by dharmendravaghela
2023-10-30 11:41:48
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

શક્તિપીઠ અંબાજી મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતાજીના દર્શનાર્થે આવવાના છે જેને લઈને સાંજે મા જગતજનની અંબાના મંદિરમાં સ્વૈચ્છિક રીતે માતાજીના ચાચર ચોકમાં 900 દિવડાઓની મહાઆરતી કરવામાં આવી હતી. લોકોએ હાથોમાં દીવડાઓ લઈને માતાજીની આરતી ઉતારી હતી.અંબાજી મંદિરમાં સાંજે મહાઆરતીનુ કરાયું આયોજન કરવામાં આવ્યું હતું. મા અંબાના ચાચર ચોકમાં 900 દીવડાઓથી મા જગતજનની અંબાની મહાઆરતી કરવામાં આવી હતી. ઉદ્યોગ મંત્રી બળવંત સિંહ રાજપૂત, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચોધરી સહિત ભાજપના નેતાઓ અને જિલ્લા કલેકટર સાથે જિલ્લા SP માતાજીની મહાઆરતીમાં જોડાયા હતા. આદિવાસી શાળાના બાળકો, સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો પણ સ્વેચ્છિક રીતે મહાઆરતીમાં જોડાયા હતા. મા અંબાના ચાચર ચોકમાં મહાઆરતીથી ભક્તિમય માહૌલ સર્જાયો હતો.

Tags: Ambanichachar chowkgujaratmaha aarati
Previous Post

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રમાંથી વધુ એક ડ્રગ્સની ફેક્ટરી ઝડપી

Next Post

રખડતાં ઢોર મુદ્દે કાર્યવાહી કરો અને પુરાવા આપો : રાજ્ય સરકારનો આદેશ

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
રખડતાં ઢોર મુદ્દે કાર્યવાહી કરો અને પુરાવા આપો : રાજ્ય સરકારનો આદેશ

રખડતાં ઢોર મુદ્દે કાર્યવાહી કરો અને પુરાવા આપો : રાજ્ય સરકારનો આદેશ

કાંદાના ભાવમાં ઉછાળો : દિલ્હી ખાતે કિલોના ભાવ રૂ. ૪૦

ડુંગળીનો ભાવ કિલોએ 150 રૂપિયા થઈ શકે છે !

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.