Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગેરકાયદે 22 ઓનલાઈન સટ્ટાબાજી એપ બ્લોક

IT મંત્રાલયે આદેશ જારી કર્યો

dharmendravaghela by dharmendravaghela
2023-11-06 12:20:56
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહાદેવ સટ્ટાબાજી એપ કેસને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસ વચ્ચે IT મંત્રાલયે રવિવારે મહાદેવ બુક ઓનલાઈન અને અન્ય 21 સટ્ટાબાજીની એપ્સ અને વેબસાઈટ્સ સામે બ્લોક કરવાનો આદેશ જારી કર્યો છે. EDની ભલામણ બાદ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 69A હેઠળ આ આદેશ જારી કરવામાં આવ્યો છે. આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આજે આ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘છત્તીસગઢ સરકારને કલમ 69A આઈટી એક્ટ હેઠળ વેબસાઈટ/એપને બંધ કરવાની ભલામણ કરવાનો અધિકાર છે. રાજીવ ચંદ્રશેખરે દાવો કર્યો હતો કે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા દોઢ વર્ષથી તેની તપાસ કરવામાં આવી રહી હોવા છતાં આ એપ અંગે આવી કોઈ અપીલ કરવામાં આવી નથી. ઇડી તરફથી પ્રથમ અને એકમાત્ર અપીલ આવી અને તેના પર કાર્યવાહી કરવામાં આવી.

 

Tags: indiasattabaji app block
Previous Post

વિશ્વના પ્રદૂષિત ટોપ-10 શહેરોમાં દિલ્હી, મુંબઈ, કોલકાતાનો સમાવેશ

Next Post

જસ્ટિન ટ્રુડોએ સ્વસ્તિક પ્રતીકને નફરત ફેલાવનાર ગણાવ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
જસ્ટિન ટ્રુડોએ સ્વસ્તિક પ્રતીકને નફરત ફેલાવનાર ગણાવ્યું

જસ્ટિન ટ્રુડોએ સ્વસ્તિક પ્રતીકને નફરત ફેલાવનાર ગણાવ્યું

અમે ગાઝાના બે ટુકડા કરી નાંખ્યા, જીતીશું નહીં ત્યાં સુધી યુદ્ધ ચાલુ રાખીશું

અમે ગાઝાના બે ટુકડા કરી નાંખ્યા, જીતીશું નહીં ત્યાં સુધી યુદ્ધ ચાલુ રાખીશું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.