Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

100ની દવા 1 રૂપિયામાં મળશે : 6 દુર્લભ બિમારીઓની 8 દવાઓ તૈયાર કરવામાં સફળતા

4 દવાઓ બજારમાં, અન્ય 4 દવાઓ તૈયાર પણ તે મંજુરીની પ્રક્રિયામાં : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી માંડવિયા

dharmendravaghela by dharmendravaghela
2023-11-25 12:58:33
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતને 6 દુર્લભ બિમારીઓની 8 દવાઓ તૈયાર કરવામાં સફળતા મળી છે. અત્યાર સુધી આ દવાઓ પર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ આવતો હતો પણ હવે આવી 4 દવાઓ દેશમાં બનવી શરૂ થઈ ગઈ છે. ત્યારબાદ ઉપચાર ખર્ચ ઘટીને કેટલાક લાખ થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવીયા અને નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડો. વી.કે.પોલે શુક્રવારે પત્રકાર સંમેલનમાં જણાવ્યું હતું કે, સરકારે ઉદ્યોગજગતની સાથે 13 દુર્લભ બીમારીઓની દવા ભારતમાં બનાવવાનો નિર્ણય લીધો હતો. અત્યાર સુધીમાં 4 દવાઓ બજારમાં ઉતારવામાં આવી છે, અન્ય 4 દવાઓ તૈયાર છે, પણ તે મંજુરીની પ્રક્રિયામાં છે.
તેમણે જણાવ્યું હતું કે, યકૃત જોડાયેલી બીમારી ટાઈરોસિનેમિયા ટાઈપ-1ની સારવાર માટે ઉપયોગી કેપ્સુલ નિટિસિનોમથી એક બાળકની સારવારનો ખર્ચ વાર્ષિક 2.2 કરોડ રૂપિયા આવે છે. હવે તેનો વાર્ષિક ખર્ચ અઢી લાખ થઈ જશે. અન્ય દુર્લભ રોગોની દવા 60 ગણી ઓછી થઈ છે, જેનો ઉપચારનો ખર્ચ વાર્ષિક 1.8 કરોડથી 3.6 કરોડ સુધીનો હતો, હવે તે ભારતીય દવાથી 3.6 લાખ રહી ગયો છે.
સિકલ સેલ રોગની દવા હાઈડ્રોકસીયુરિયાની ટેબલેટ દેશમાં બને છે, પરંતુ બાળકોને ટેબલેટ આપવી મુશ્કેલ છે તેની સીરપ ઘણી મોંઘી છે. જેની 100 એમએલની એક બોટલની કિંમત લગભગ 70 હજાર રૂપિયા છે પરંતુ ભારતીય કંપનીઓને આ સીરપ માત્ર 405 રૂપિયામાં તૈયાર કરવામાં સફળતા મળી છે. આ સામાન્ય બિમારી નથી, એટલે દવા કંપનીઓ તેને ઓછી બનાવે છે. તેને લઈને જાગૃતિની પણ કમી હતી અને ઉપચાર પર ધ્યાન નહોતું આપવામાં આવતુ. સરકાર દુર્લભ બીમારીની મદદથી વર્ષમાં વધુમાં વધુ 50 લાખ રૂપિયા સુધીની મદદ કરે છે.

Tags: drugs just rs.1indiamansukh mandavia
Previous Post

છ દેશોને વિઝા ફ્રી એન્ટ્રી આપશે ચીન

Next Post

મુંબઈમાં બાળકોના વેચાણના સનસનીખેજ રેકેટનો પર્દાફાશ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
મુંબઈમાં બાળકોના વેચાણના સનસનીખેજ રેકેટનો પર્દાફાશ

મુંબઈમાં બાળકોના વેચાણના સનસનીખેજ રેકેટનો પર્દાફાશ

ટનલમાં ફસાયેલા કામદારોને 9 દિવસ પછી ભોજન મળ્યું

મશીન બંધ પડતા મજુરોને બચાવવા હવે મેન્યુઅલ ડ્રીલીંગની તૈયારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.