પાંચ રાજયોની વિધાનસભા ચુંટણીમાં આજે અંતિમ રાજય તેલંગાણામાં 119 બેઠકો માટે મતદાનમાં પ્રારંભ થતા જ વેગ જોવા મળ્યો છે. આજના મતદાન બાદ સાંજે 6 વાગ્યા બાદ તમામ પાંચ રાજયોના એકઝીટપોલની ઉતેજના સાથે તા.3ના મતગણતરીનો સસ્પેન્સ પણ ચાલુ થઈ જશે.

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.