Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં જીતની ભવ્ય ઉજવણી

મહિલા કાર્યકર્તાઓએ ગરબા રમીને ઉજવણી કરી

dharmendravaghela by dharmendravaghela
2023-12-04 11:40:08
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ એમ ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થતા અમદાવાદમાં ભાજપ કાર્યાલયે ઉજવણી કરવામાં આવી હતી. ભાજપના કાર્યકર્તાઓ હાથમાં ઝંડા, ઢોલ નગારા, ફટાકડા ફોડીને ઉજવણી કરી તો મહિલા કાર્યકર્તાઓએ ગરબા રમીને ઉજવણી કરી હતી.
અમદાવાદ ભાજપ કાર્યાલય ખાતે ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યાં હતા. શહેર પ્રમુખ સહિતના નેતાઓએ મુખ્યમંત્રીને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું. તો બીજી તરફ ભાજપના કેટલાક કાર્યકરો રાહુલ ગાંધીના ફાટા સાથે બેનર ઉપર “મૈં હુ અસલી પનોતી” લખીને આવ્યા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ખાનપુર ખાતેના ભાજપ કાર્યાલય ખાતેમાં હાજર રહ્યા હતા. ભાજપની ભવ્ય જીત બદલ તેઓએ કમળ બતાવી અને કાર્યકર્તાઓ પર ગુલાબની પાંદડીઓની વર્ષા કરી હતી. ભાજપના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓનો તેઓએ આભાર માન્યો હતો. અમદાવાદ શહેર ભાજપ દ્વારા ફટાકડા ફોડી-આતાશબાજી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Tags: 3 state vidhansabha win celebrationAhmedabadbhupendra patelbjp karyalatgijarat
Previous Post

ટીમ ઈન્ડિયાએ છેલ્લી મેચ છ રને જીતી સીરીઝ 4-1થી કબજે કરી

Next Post

ફરી ધ્રૂજી ઉઠી કચ્છની ધરા : ભચાઉમાં નોંધાયો ભૂકંપ

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
કચ્છની ધરા ધ્રુજી, દુધઈમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ફરી ધ્રૂજી ઉઠી કચ્છની ધરા : ભચાઉમાં નોંધાયો ભૂકંપ

અમદાવામાં ટોચના ચાર બિલ્ડર ગ્રુપ પર ITના દરોડા

અમદાવાદના 3 હજારથી વધુ NRIને IT વિભાગની નોટિસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.