Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પોલીકેબ કંપનીના 50 સ્થાનો પર દરોડા

ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં એક સાથે દરોડાથી ખળભળાટ

dharmendravaghela by dharmendravaghela
2023-12-22 14:24:51
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વાયર કેબલના વ્યવસાય સાથે જોડાયેલી પોલીકેબ ઈન્ડિયા કંપની પર આવકવેરા ખાતાએ દરોડા પાડયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં 50 સ્થાનો પર ઈન્કટેક્સ વિભાગના દરોડા પડ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ કંપનીની ઓફિસ અને તેના ડિરેક્ટર્સના નિવાસસ્થાનો પર દરોડા પડ્યા હોવાની માહિતીએ ખળભળાટ મચાવ્યો છે.
દરોડા અંગે મળેલી પ્રાથમિક માહિતી અનુસાર આજે સવારે વાયર અને કેબલના વ્યવસાય સાથે જોડાયેલી પોલીકેબ ઈન્ડિયા કંપનીની ઓફિસો પર ઇન્કમટેક્સ વિભાગની તવાઈ આવી છે. જેમાં ગુજરાતમાં અમદાવાદ અને મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત અનેક રાજ્યોમાં 40 થી 50 જગ્યા ઉપર એક સાથે દરોડા પડ્યા છે.
ગુજરાત અંગે મળતી માહિતી અનુસાર પોલીકેબ હાલોલની ફેક્ટરી અને અમદાવાદની સેલ્સ ઓફિસમાં પણ સકંજામાં આવી છે. આ સાથે દમણમાં પણ ઇન્કમટેક્સ ત્રાટક્યું હોવાની વિગતો બહાર આવી છે. તેમજ કંપનીના ડાયરેક્ટરોના ઘરે તેમજ ઓફિસો પર દરોડા પડ્યા છે. એટલું જ નહીં ગુજરાતના એક ઉચ્ચ અધિકારીનું પણ કંપની સાથે કનેક્શન હોવાની ચર્ચા શરૂ થઈ છે. કંપનીના દેશભરમાં 23 જગ્યા પર પ્રોડોક્શન અને ઉત્પાદન કરતા એકમો ધરાવે છે. જ્યારે 15 થી વધુ ઓફિસો અને 25 થી વધુ વેરહાઉસ આવેલા છે હોવાની માહિતી મળી છે. છેલ્લા લાંબા સમયથી ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ આ રીતે એકસાથે ત્રાટકી રહી છે.

 

Tags: gujaratMumbaipolycab it raid
Previous Post

કોરોના સંક્રમણથી અવાજ પણ ચાલ્યો જાય છે!

Next Post

ભાવનગરમાં રવિવારે યોજાનાર મેરેથોનના રૂટ પરના અડચણરૂપ દબાણો હટાવાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
ભાવનગરમાં રવિવારે યોજાનાર મેરેથોનના રૂટ પરના અડચણરૂપ દબાણો હટાવાયા

ભાવનગરમાં રવિવારે યોજાનાર મેરેથોનના રૂટ પરના અડચણરૂપ દબાણો હટાવાયા

ભાવનગર ખાતે વાયબ્રન્ટ ભાવનગર વિઝન-૨૦૩૦ ટ્રેડ & ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો પ્રારંભ

ભાવનગર ખાતે વાયબ્રન્ટ ભાવનગર વિઝન-૨૦૩૦ ટ્રેડ & ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો પ્રારંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.