• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારતથી એક લાખ શ્રમિકોને તાઈવાન લાવવાની કોઈ યોજના નથી

અમેરિકાના રિપોર્ટને તાઈવાનના શ્રમ મંત્રી સૂ મિંગ-ચૂએ રદીયો આપ્યો

dharmendravaghela by dharmendravaghela
2023-12-25 11:34:31
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારત એક લાખ શ્રમિકો લઈ જવા માટે તાઈવાન સરકારે MOU કર્યા હોવાના અમેરિકાના રિપોર્ટને તાઈવાનના શ્રમ મંત્રી સૂ મિંગ-ચૂએ રદીયો આપ્યો છે. તેમણે કહ્યું કે, અમારી સરકારની ભારતથી એક લાખ શ્રમિકોને તાઈવાન લાવવાની કોઈ યોજના નથી. આ મામલે ભારત સાથે કોઈપણ પ્રકારનો કરાર અને સમજૂતી (MOU) પર હસ્તાક્ષર થયા નથી.
સૂ મિંગ-ચૂએ 1 લાખ ભારતીય શ્રમિકો માટે તાઈવાનના દરવાજા ખોલવાની માંગનો કોઈપણ દાવો ખોટો હોવાનું ભારપૂર્વક જણાવ્યું છે. તેમણે કહ્યું કે, ખોટો ઈરાદો ધરાવતા લોકોએ ચૂંટણી લાભ ખાંટવા તેમજ લોકોની માનસીકતા બદલવા આવો બનાવટી દાવો કર્યો છે. ઉલ્લેખનિય છે કે, સીએનએના રિપોર્ટ મુજબ કુઓમિતાંગના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હોઉ યૂ-ઈહે એક લાખ ભારતીય શ્રમિકોને તાઈવાન લાવવા માટે MOU પર હસ્તાક્ષર કર્યા હોવાનો મીડિયા રિપોર્ટનો હવાલો આપ્યો હતો. રિપોર્ટમાં એવો દાવો કરાયો હતો કે, એમ્પ્લૉઈ મોબિલિટી એગ્રીમેન્ટની યોજના બનાવાઈ રહી હતી. જોકે સૂ મિંગ-ચૂને આ રિપોર્ટને રદીયો આપ્યો છે. હાઉના નિવેદન બાદ સૂ મિંગ-ચૂનનું નિવેદન આવ્યું છે.
તાઈવાનની કેન્દ્રીય સમાચાર એજન્સી સીએનએએ કહ્યું કે, કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ અમેરિકા મીડિયા રિપોર્ટને ટાંકીને દાવો કર્યો હતો કે, તાઈવાનમાં એક લાખથી વધુ ભારતીય પ્રવાસી શ્રમિકોને લાવવા ડિસેમ્બરની શરૂઆતમાં સમજુતી પર પર હસ્તાક્ષર કરવામાં આવી શકે છે.

Tags: lebour minister hsu ming chunNO plan for 1 lakh indian labourTaiwan
Previous Post

વિઝા કન્સલ્ટિંગના માલિક વિરુદ્ધ CID ક્રાઇમે નોંધ્યો ગુનો

Next Post

રાજ્યમાં 40 લાખ પુરુષો દારૂના વ્યસની

dharmendravaghela

dharmendravaghela

Related News

કામરેજ નજીક ડમ્પર પાછળ હેરિયર ઘૂસી, 4ના મોત
તાજા સમાચાર

કામરેજ નજીક ડમ્પર પાછળ હેરિયર ઘૂસી, 4ના મોત

September 25, 2026
નર્મદા ડેમ છલોછલ ભરાવાથી હવે માત્ર 19 સેન્ટીમીટર દૂર
તાજા સમાચાર

નર્મદા ડેમ છલોછલ ભરાવાથી હવે માત્ર 19 સેન્ટીમીટર દૂર

September 25, 2026
ભાજપે બંગાળની ચૂંટણી જીતવા 287 કરોડ ખર્ચ્યા,
તાજા સમાચાર

ભાજપે બંગાળની ચૂંટણી જીતવા 287 કરોડ ખર્ચ્યા,

September 25, 2026
Next Post
રાજ્યમાં 40 લાખ પુરુષો દારૂના વ્યસની

રાજ્યમાં 40 લાખ પુરુષો દારૂના વ્યસની

TMCના બેનર્જીએ ફરી ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી કરી

TMCના બેનર્જીએ ફરી ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In