Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વૈષ્ણોદેવીમાં 10 વર્ષનો રેકોર્ડ તૂટયો : 95 લાખથી વધુ યાત્રીઓ પહોંચ્યા

તીર્થયાત્રાનાં ઈતિહાસમાં સૌથી વધુ સંખ્યા 2012 માં હતી

dharmendravaghela by dharmendravaghela
2023-12-30 12:11:12
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કટરા શહેરની ત્રિફુટા પહાડીઓમાં આવેલ વૈષ્ણોદેવીના પવિત્ર ગુફા મંદિરમાં આ વર્ષે 95 લાખથી વધુ તીર્થયાત્રીઓનું આગમન થયુ હતું. જે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ છે. તીર્થયાત્રાનાં ઈતિહાસમાં સૌથી વધુ સંખ્યા 2012 માં હતી, ત્યારે 1 કરોડ 4 લાખ 9 હજાર 569 શ્રધ્ધાળુઓએ પવિત્ર મંદિરમાં દર્શન કર્યા હતા.
ડિસેમ્બરની શરૂઆતમાં ઉપ મહાનિરિક્ષક (ડીઆઈજી)ઉધમપુર રિયાસી રેન્જ મોહમ્મદ સુલેમાન ચૌધરીએ યાત્રાની આધાર શિબીર કટરામાં માતા વૈષ્ણોદેવી તીર્થની સુરક્ષા સમીક્ષા અને પરિચાલન તૈયારીની બેઠકમાં ચર્ચા કરી હતી. બેઠકમાં હાજર દરેક અધિકારી પાસેથી યાત્રા દરમ્યાન બહેતર ભીડ મેનેજમેન્ટ અને સુરક્ષા વ્યવસ્થાની તૈયારીના બારામાં ડીઆઈજી યુઆરએ વિસ્તૃત જાણકારી મેળવી હતી.

Tags: indiavishno devy yatralu record
Previous Post

ઈઝરાયેલની દૂતાવાસ બ્લાસ્ટ કેસમાં દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી

Next Post

ઇન્કમ ટેકસ વિભાગનો રેકોર્ડ: ૮ કરોડથી વધુ કરદાતાઓએ આઈટી રિટર્ન ભર્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
ઇન્કમ ટેકસ વિભાગનો રેકોર્ડ: ૮ કરોડથી વધુ કરદાતાઓએ આઈટી રિટર્ન ભર્યા

ઇન્કમ ટેકસ વિભાગનો રેકોર્ડ: ૮ કરોડથી વધુ કરદાતાઓએ આઈટી રિટર્ન ભર્યા

UPDATE : મોદીએ અયોધ્યા ધામ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું: 6 અમૃત ભારત-2 વંદે ભારતને લીલી ઝંડી આપી

UPDATE : મોદીએ અયોધ્યા ધામ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું: 6 અમૃત ભારત-2 વંદે ભારતને લીલી ઝંડી આપી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.