Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000

શાનદાર લીડ સાથે સેન્સેક્સ 73,049 ની સપાટી પર ખૂલ્યો હતો

dharmendravaghela by dharmendravaghela
2024-01-15 12:29:40
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

શેરબજાર ફરી નવી ઊંચાઈએ પહોંચી ગયું છે અને બીએસઈ સેન્સેક્સએ પ્રથમ વખત 73000 ની સપાટી કૂદાવી દીધી છે. જ્યારે NSE ની નિફ્ટી પણ ઓલટાઈમ હાઈ સાથે 22000ની સપાટીને કૂદાવી ગઈ છે.
આ તેજી જોઈને આજે બજારની શરૂઆતમાં જ સેન્સેક્સમાં 481.41 પોઈન્ટ એટલે કે 0.66 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ શાનદાર લીડ સાથે સેન્સેક્સ 73,049 ની સપાટી પર ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટીમાં 158.60 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. જે 0.72 ટકાની જોરદાર તેજી સાથે 22,053 ની સપાટી પર ખુલી હતી. માહિતી અનુસાર પ્રી ઓપનિંગ સેશનમાં તો સેન્સેક્સ 504.21 પોઇન્ટ ઉછળીને 73072 ના ઐતિહાસિક લેવલને સ્પર્શી ગયો હતો અને નિફ્ટી 196.90 પોઈન્ટ ઉછળી 22091 ના લેવલ પર પહોંચી હતી.

Tags: indiasensex nifty
Previous Post

અયોધ્યામાં લાંબા સમયનું સપનું પૂર્ણ થઇ રહ્યું છે, બાબરી મસ્જિદ ગુલામીનું પ્રતીક- મોહન ભાગવત

Next Post

IPL 2023 માં ક્રિકેટ સટ્ટાના આરોપોની પણ ED કરશે તપાસ

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
IPL 2023 માં ક્રિકેટ સટ્ટાના આરોપોની પણ ED કરશે તપાસ

IPL 2023 માં ક્રિકેટ સટ્ટાના આરોપોની પણ ED કરશે તપાસ

ગાંધીનગર રજુઆત કરવા આવે તેને જમાડીને મોકલવા: હર્ષ સંઘવીએ નવી પરંપરા શરૂ કરી

ગાંધીનગર રજુઆત કરવા આવે તેને જમાડીને મોકલવા: હર્ષ સંઘવીએ નવી પરંપરા શરૂ કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.