Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બારડોલીના કડોદમાંથી ઝડપાયા નકલી એસીબી ઓફિસર્સ

પૈસા આપો નહીં તો તડીપાર કરી દઈશું તેવી ધમકી આપી રૂપિયા પડાવતા હતા

dharmendravaghela by dharmendravaghela
2024-02-09 12:04:22
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરતના બારડોલીમાંથી નકલી પોલીસકર્મીઓ ઝડપાતા ફરીથી ચકચાર મચી ગઈ છે. બારડોલીના કડોદમાંથી એસીબીના કર્મીઓ હોવાનું કહી તોડ કરતા હતા. પોલીસે બાતમીના આધારે બંને નકલી પોલીસકર્મીની ધરપકડ કરી છે.
છેલ્લા કેટલાય સમયથી નકલી ચીજવસ્તુઓ તેમજ અધિકારીઓ, નકલી તબીબ, નકલી કચેરી, ટોલનાકું સહિત નકલી ખાદ્યપદાર્થોનો પર્દાફાશ થયો હતો. સુરતના બારડોલીમાંથી નકલી પોલીસકર્મીઓ ઝડપાતા ફરીથી ચકચાર મચી ગઈ છે. બારડોલીના કડોદમાંથી એસીબીના કર્મીઓ હોવાનું કહી તોડ કરતા હતા. પોલીસે બાતમીના આધારે બંને નકલી પોલીસકર્મીની ધરપકડ કરી છે. સુરત જીલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામમાં સતીશ ગામીત અને મહેન્દ્ર વસાવા નામના બે શખ્સ નકલી એન્ટી કરપ્શનના કર્મીઓ બની તોડ કરતા હતા. એટલું જ નહી, તેઓ લોકોને પૈસા આપો નહીં તો તડીપાર કરી દઈશું તેવી ધાકધમકી આપી લોકોને હેરાન કરી રૂપિયા પડાવતા હતા. ઈકો કારમાં એન્ટી કરપ્શનની પ્લેટ લગાવી રોડ પર ઉભા હતા ત્યારે પોલીસે બાતમીના આધારે રોડ પાડી સતીશ ગામીત અને મહેન્દ્ર વસાવા નામના બે શખ્સને રંગે હાથે ઝડપ્યા હતા. શખ્સોને ઝડપી પાડી બારડોલી ગ્રામ્ય પોલીસે બંને ધરપકડ કરી છે. તેમજ ગુનો નોંધી સઘન કાર્યવાહી હાથ ધરી છે.

Tags: baradolifake acb officer arrest
Previous Post

25 જુલાઇ 1994માં ગુજરાત સરકારે મોઢ-ઘાંચીને OBCના રૂપમાં નોમિનેટ કર્યા હતા

Next Post

પાકિસ્તાનમાં મતગણતરી ચાલુ – નવાઝ લાહોરથી જીત્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
પાકિસ્તાનમાં મતગણતરી ચાલુ – નવાઝ લાહોરથી જીત્યા

પાકિસ્તાનમાં મતગણતરી ચાલુ - નવાઝ લાહોરથી જીત્યા

વડોદરાની વોર્ડ વિઝાર્ડ કંપનીમાંથી મોટા પાયે વાંધાજનક દસ્તાવેજો જપ્ત

વડોદરાની વોર્ડ વિઝાર્ડ કંપનીમાંથી મોટા પાયે વાંધાજનક દસ્તાવેજો જપ્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.