Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

11 રાજ્યોની ઝપેટમાં : 17 શહેરોમાં ગરમી 43 ડિગ્રીને પાર

ગુજરાત, આંધ્રપ્રદેશ સહિત રાજ્યોમાં 4 દિવસ હીટવેવની સ્થિતિ

dharmendravaghela by dharmendravaghela
2024-04-20 11:33:41
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

એપ્રિલના ત્રીજા સપ્તાહમાં સૂર્યએ ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે, આકરી ગરમીને લીધે દેશના 11 રાજ્ય હીટવેવ(લૂ)ની ઝપેટમાં આવ્યા છે. શુક્રવારે 11 રાજ્યોના 17 શહેરોમાં દિવસનું તાપમાન 43 ડિગ્રીને પાર નોંધાયું હતું. મહારાષ્ટ્રના વિદર્ભ, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશના રાયલસીમા, તેલંગાણા, છત્તીસગઢ, ઓડિશા, મધ્ય પ્રદેશ, ગંગાના પશ્ચિમ બંગાળ, પૂર્વીય ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં 42થી 44 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું છે.
ગુજરાત, પૂર્વ અને પશ્ચિમ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને બિહારમાં તાપમાન 40થી 42 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું. આ તમામ રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતા બેથી ચાર ડિગ્રી વધારે હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે દેશના પૂર્વ ભાગો પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, છત્તીસગઢ, ઝારખંડ અને ગુજરાતમાં આગામી 3થી 4 દિવસ સુધી હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. જ્યારે પશ્ચિમી રાજ્યો પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાનમાં આગામી એક-બે દિવસમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચશે.

Tags: garamigujaratindia
Previous Post

પ્રથમ તબક્કામાં 2019ની ચૂંટણી કરતા ઓછા પડ્યા મત

Next Post

પંજાબની સંગરુર જેલમાં કેદીઓ વચ્ચે હિંસક અથડામણ: 2ના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

ગાઝામાં બે મહિનામાં કરાવીશું સીઝફાયર: ટ્રમ્પનો ફરી મોટો દાવો
આંતરરાષ્ટ્રીય

ગાઝામાં બે મહિનામાં કરાવીશું સીઝફાયર: ટ્રમ્પનો ફરી મોટો દાવો

July 2, 2025
અમરનાથ યાત્રાનો પ્રારંભ : LG મનોજ સિન્હાએ પ્રસ્થાન કરાવી
તાજા સમાચાર

અમરનાથ યાત્રાનો પ્રારંભ : LG મનોજ સિન્હાએ પ્રસ્થાન કરાવી

July 2, 2025
પહલગામ હુમલાના ગુનેગારોને સજા આપો, આંતકવાદ વિરુદ્ધ QUADનો એકજ સુર
આંતરરાષ્ટ્રીય

પહલગામ હુમલાના ગુનેગારોને સજા આપો, આંતકવાદ વિરુદ્ધ QUADનો એકજ સુર

July 2, 2025
Next Post
પંજાબની સંગરુર જેલમાં કેદીઓ વચ્ચે હિંસક અથડામણ: 2ના મોત

પંજાબની સંગરુર જેલમાં કેદીઓ વચ્ચે હિંસક અથડામણ: 2ના મોત

નાગાલેન્ડમાં 6 જિલ્લાના 4 લાખ લોકોએ મતદાન કર્યું નહીં

નાગાલેન્ડમાં 6 જિલ્લાના 4 લાખ લોકોએ મતદાન કર્યું નહીં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.