Thursday, March 26, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુમ થયેલા બંને બાળકોની લાશ નહેરમાંથી મળી

નાહવા જવાનું કહી સાયકલ લઈ નીકળેલા બાળકોના તરતી હાલતમાં મૃતદેહ મળ્યા

dharmendravaghela by dharmendravaghela
2024-05-03 12:00:00
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ઓલપાડના કુડસદ ગામે આવેલા રણછોડ નગર માંથી ગુમ થયેલા બંને કિશોરોના મૃતદેહ નહેરના પાણીમાંથી મળી આવ્યા હતા. ગઈકાલે સાંજના સમયથી બંને ગુમ થયા હતા. ભારે શોધખોળ બાદ રાત્રે બંનેના કપડાં અને ચપ્પલ પિપોદ્રા ગામ નજીક નહેરમાં ઉતરવાના દાદર પાસેથી મળી આવ્યા હતા. જોકે જે સાયકલ પર બંને ગયા હતા એ સાયકલ હજુ મળી નથી
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામે કીમ મનડવી રોડ પર આવેલા રણછોડ નગરમાંથી ગઈકાલે આશરે 5 વાગ્યાના આસપાસ સત્યમ મિશ્રા (ઉં.વ.13) અને કરણ કુશવાહા (ઉં.વ.15) નામના બે કિશોરો ગુમ થઈ ગયા હતા. ગુમ થયાની જાણ થતાં જ કીમ પોલીસ અને પરિવારજનો બંને કિશોરોની શોધખોળમાં લાગી ગયા હતા. કીમ પોલીસે બંને સગીરોના અપહરણની ફરિયાદ પણ નોંધી હતી. જોકે આજરોજ બંને કિશોરોના મૃતદેહ ઓલપાડના ભાદોલ અને કાછબ ગામે અલગ અલગ જગ્યાએથી કેનાલના પાણીમાં તરતા મળી આવતા ચકચાર મચી ગઇ હતી.

Tags: 2 dubyanaherolpad
Previous Post

સુરતના પરિવારનો આપઘાત કે અકસ્માતને લઈ રહસ્ય ?

Next Post

ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને 20 લાખનું MD ડ્રગ્સ મળ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

સોનિયા ગાંધીની તબિયત લથડી
તાજા સમાચાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ

March 25, 2026
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા ૮૪ દેશી બનાવટના બોમ્બ મળી આવતા ખળભળાટ

March 25, 2026
તાજા સમાચાર

ટેક્સાસમાં ભારતીય મૂળના જજ મની લોન્ડરિંગ કેસમાં દોષિત જાહેર

March 25, 2026
Next Post
ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને 20 લાખનું MD ડ્રગ્સ મળ્યું

ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને 20 લાખનું MD ડ્રગ્સ મળ્યું

દિલ્હી કોંગ્રેસના નેતા ઓમપ્રકાશ બિધુરીએ રાજીનામું આપ્યું

દિલ્હી કોંગ્રેસના નેતા ઓમપ્રકાશ બિધુરીએ રાજીનામું આપ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.