Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચોમાસું વહેલું, આગામી અઠવાડિયે આંદામાનના સાગરમાં થશે એન્ટ્રી

દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ નિર્ધારિત સમયથી ત્રણ દિવસ આગળ ચાલી રહ્યું છે

dharmendravaghela by dharmendravaghela
2024-05-14 11:43:02
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કેહવામાન વિભાગના જણાવ્યા મુજબ ૧૯ મેની આસપાસ દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ દક્ષિણ આંદામાન સાગરમાં પ્રવેશશે. તેના પછી તે બંગાળની ખાડીના દક્ષિણપૂર્વ હિસ્સામાં પણ તે જ દિવસે પ્રવેશશે. સામાન્ય રીતે ૨૨મેના રોજ ચોમાસુ આ હિસ્સામાં પહોંચે છે, પરંતુ આ વખતે ત્રણ દિવસ વહેલું છે.
ચોમાસુ સામાન્ય રીતે પહેલી જૂનના રોજ કેરળમાં એન્ટ્રી કરે છે. તેના પછી તે સામાન્ય રીતે ઝડપથી ઉત્તર તરફ આગળ વધે છે. તેની સાથે તે ૧૫ જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં ફેલાઈ જાય છે. હવામાન વિભાગને આશા છે કે આ વખતે ચોમાસામાં વધારે વરસાદ થશે. ભારતીય હવામાન વિભાગે ૧૫ એપ્રિલના રોજ તેમના વર્તારામાં જણાવ્યું હતું કે ચોમાસુ લગભગ ૧૦૬ ટકા રહેવાની આશા છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે ૧૯૭૧થી ૨૦૦૦ના સમયગાળા માટે આખી સીઝનમાં સરેરાશ ૮૭ સેમી વરસાદ પડ્યો છે. ગયા વર્ષે લાંબા સમયગાળાની ચોમાસાની સરેરાશ ૯૪.૪ ટકાથી નીચી હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ તેના પહેલા ૨૦૨૨ની ચોમાસાની એલપીએ ૧૦૬ ટકા સાથે સામાન્ય કરતાં વધારે હતી. જ્યારે ૨૦૨૧માં લાંબાગાળાના સરેરાશ ચોમાસાએ વરસાદ ૯૯ ટકાની સરેરાશે સામાન્ય હતું. જ્યારે ૨૦૨૦માં તે ૧૦૯ ટકા એટલે ફરીથી સામાન્ય કરતાં વધારે હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે મેના અંતિમ સપ્તાહમાં વધુ એક અદ્યતન વર્તારો જારી કરવામાં આવશે. તેમા પશ્ચિમ ભારત, મધ્ય ભારત, દક્ષિણ પ્રાયદ્વીપ અને પૂર્વોત્તર ભારતમાં ચોમાસાની સ્થિતિ અને જાણકારી અપડેટ કરવામાં આવશે.

Tags: aandaman entryearly monsoonindia
Previous Post

લોકસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ ત્રણ નેતાથી ભાજપ નારાજ

Next Post

બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ અને બીજેપી નેતા સુશીલ મોદીનું નિધન

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ અને બીજેપી નેતા સુશીલ મોદીનું નિધન

બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ અને બીજેપી નેતા સુશીલ મોદીનું નિધન

અમદાવાદમાં આંગડિયા પેઢીઓના શટર પડી ગયા, દરેક ઓફિસે તાળા

અમદાવાદમાં આંગડિયા પેઢીઓના શટર પડી ગયા, દરેક ઓફિસે તાળા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.