Monday, December 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

સા. આફ્રિકાએ ઇંગ્લેન્ડને પરાજય આપ્યો : માર્કરમનો કેચ ટર્નિંગ પોઇન્ટ

સેમિફાઈનલ માટે સ્થાન મજબૂત બનાવ્યું,

dharmendravaghela by dharmendravaghela
2024-06-22 11:53:05
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સાઉથ આફ્રિકાએ T20 વર્લ્ડ કપના સુપર 8 રાઉન્ડમાં સતત બીજી જીત હાંસલ કરી છે. આફ્રિકન ટીમે શુક્રવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડને 7 રનથી હરાવ્યું હતું. સેન્ટ લુસિયાના ડેરેન સેમી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડે ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ઝડપી શરૂઆત બાદ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 163 રન જ બનાવી શકી હતી. ટીમે પાવરપ્લેમાં વિના નુકશાન 63 રન બનાવ્યા હતા અને એકપણ વિકેટ ગુમાવી ન હતી. ક્વિન્ટન ડી કોકના આઉટ થયા બાદ બેટર્સે મિડલ ઓવરોમાં ધીમી ગતિએ રન બનાવ્યા હતા. મિલરે સ્કોર 150ને પાર કરાવ્યો હતો. એક સમયે ટીમ 200 રન સુધી પહોંચે તેવું લાગતું હતું.
ઇનિંગની શરૂઆત કરવા આવેલા ક્વિન્ટન ડી કોકે 38 બોલમાં 65 રનની ઇનિંગ રમી હતી. તેણે 171.05ની સ્ટ્રાઈક રેટથી 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી રન બનાવ્યા. મિલરે 43 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી.
રન ચેઝમાં ઇંગ્લિશ ટીમે 61 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી લિયામ લિવિંગ્સ્ટન અને હેરી બ્રુકે 42 બોલમાં 78 રનની આક્રમક ભાગીદારી કરીને ઈંગ્લિશ ટીમને મેચમાં લાવી હતી. ત્યાર બાદ છેલ્લી 3 ઓવરમાં કાગિસો રબાડા, માર્કો યાન્સેન અને એનરિચ નોર્કિયાએ ઇંગ્લેન્ડને 20 ઓવરમાં 156 રન પર રોકી દીધું હતું. ત્રણેયએ મળીને 18 બોલમાં 25 રન ડિફેન્ડ કર્યા હતા. બ્રુકે 37 બોલમાં 53 રન અને લિવિંગસ્ટને 17 બોલમાં 33 રન બનાવ્યા હતા, પરંતુ ટીમને જીત તરફ દોરી ન શક્યા.

Tags: sa beat englandsupre eightT20 CWC
Previous Post

અમેરિકા સેમિફાઈનલની રેસમાંથી બહાર

Next Post

સૌથી ધનિક હિન્દુજા પરિવારના 4 સભ્યોને સજા

dharmendravaghela

dharmendravaghela

Related News

સુરતમાં પતંગ પકડવા માટે ગયેલ બાળકનું જર્જરિત દીવાલ પડવાથી મોત નીપજ્યું
તાજા સમાચાર

સુરતમાં પતંગ પકડવા માટે ગયેલ બાળકનું જર્જરિત દીવાલ પડવાથી મોત નીપજ્યું

November 29, 2025
શાંતિ અને સત્ય માટે અત્યાચારોનો અંત આવશ્યક : પીએમ મોદી
તાજા સમાચાર

શાંતિ અને સત્ય માટે અત્યાચારોનો અંત આવશ્યક : પીએમ મોદી

November 29, 2025
ભારત વિશ્વના ૫૦ દેશો સાથે મુક્ત વેપાર કરાર કરવા પ્રતિબદ્ધ : વાણિજ્ય મંત્રી
તાજા સમાચાર

ભારત વિશ્વના ૫૦ દેશો સાથે મુક્ત વેપાર કરાર કરવા પ્રતિબદ્ધ : વાણિજ્ય મંત્રી

November 29, 2025
Next Post
સૌથી ધનિક હિન્દુજા પરિવારના 4 સભ્યોને સજા

સૌથી ધનિક હિન્દુજા પરિવારના 4 સભ્યોને સજા

જોધપુરમાં બે સમુદાયો વચ્ચે ભારે પથ્થર મારો પોલીસ ટીમ ઉપર પેટ્રોલ બોમ્બથી હુમલો

જોધપુરમાં બે સમુદાયો વચ્ચે ભારે પથ્થર મારો પોલીસ ટીમ ઉપર પેટ્રોલ બોમ્બથી હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.