Saturday, June 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે

આજે રશિયાની રાજધાની મોસ્કો પહોંચશે, 22 મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે

dharmendravaghela by dharmendravaghela
2024-07-08 11:36:42
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

PM નરેન્દ્ર મોદી આજે રશિયાના પ્રવાસે જશે. તેઓ 8 અને 9 જુલાઈના રોજ રશિયામાં રહેશે. આ દરમિયાન મોદી 22 મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. PM મોદીને ખુદ વ્લાદિમીર પુતિને રશિયા આવવાનું આમંત્રણ આપ્યું હતું. ત્રીજી વખત PM બન્યા બાદ નરેન્દ્ર મોદીની રશિયાની આ પ્રથમ મુલાકાત હશે. અગાઉ તેઓ 2019 માં રશિયા ગયા હતા.
મોદીના સ્વાગત માટે રશિયામાં મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેઓ આજે રશિયાની રાજધાની મોસ્કો પહોંચશે. તેમના સ્વાગત માટે મોસ્કો શહેરના વિવિધ સ્થળોએ સ્વાગત દ્વાર બનાવવામાં આવ્યા છે. સ્વાગત માટે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આ માટેનું રિહર્સલ ત્યાં ચાલી રહ્યું છે. મોદીના સ્વાગત માટે ડાન્સ અને ગીતો રજૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ઉપરાંત અનેક પ્રકારના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. ભારતીય સમુદાયના લોકો PM મોદીનું સ્વાગત કરવા આતુર છે.
PM મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર મોસ્કો જઈ રહ્યા છે. પુતિન પોતાના મિત્ર PM મોદીને મળવા માટે બેતાબ છે. આ દરમિયાન PM મોદી 22 મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. કોરોનાના કારણે આ સમિટ ત્રણ વર્ષ બાદ યોજાઈ રહી છે. નોંધનીય છે કે PM મોદી કોરોના બાદ પ્રથમ વખત રશિયા જઈ રહ્યા છે. આ પહેલા તેઓ 2019 માં રશિયા ગયા હતા.

Tags: indiamodi visit.russia
Previous Post

યુક્રેન પર 24 કલાકમાં રશિયાએ કરી 55 એરસ્ટ્રાઈક :11ના મોત

Next Post

દરભંગામાં સેન્ટ્રલ ટીયર એલિજિબિલિટી ટેસ્ટમાં 12 નકલી ઉમેદવારોની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

ગદ્દાર લોકો પૈસા મેળવી બીજી તરફ ચાલ્યા ગયા : ઉદ્ધવ ઠાકરે
તાજા સમાચાર

ગદ્દાર લોકો પૈસા મેળવી બીજી તરફ ચાલ્યા ગયા : ઉદ્ધવ ઠાકરે

June 20, 2026
ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ફરી યુદ્ધ વિરામ
આંતરરાષ્ટ્રીય

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ફરી યુદ્ધ વિરામ

June 20, 2026
હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજોએ ૪૮ કલાક પહેલા ઈરાનની મંજૂરી લેવી ફરજિયાત
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજોએ ૪૮ કલાક પહેલા ઈરાનની મંજૂરી લેવી ફરજિયાત

June 20, 2026
Next Post
દરભંગામાં સેન્ટ્રલ ટીયર એલિજિબિલિટી ટેસ્ટમાં 12 નકલી ઉમેદવારોની ધરપકડ

દરભંગામાં સેન્ટ્રલ ટીયર એલિજિબિલિટી ટેસ્ટમાં 12 નકલી ઉમેદવારોની ધરપકડ

કચ્છમાં 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રૂજી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.