Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

યુપીમાં એક યુવકને સાપે 40 દિવસમાં 7 વખત ડંખ માર્યા

દર વખતે શનિવાર-રવિવારે સાપ કરડતો હતો

dharmendravaghela by dharmendravaghela
2024-07-13 11:47:28
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તરપ્રદેશના ફતેહપુરમાં 24 વર્ષના વિકાસને અવાર-નવાર સાપ કરડવાથી જિલ્લા વહીવટીતંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. સીએમઓના નેતૃત્વમાં બેથી ત્રણ ડોક્ટરોની એક ટીમ બનાવાઈ છે, જે 48 કલાકમાં તપાસ કરીને પોતાનો રિપોર્ટ આપશે.
વાસ્તવમાં વિકાસને 40 દિવસમાં 7 વખત સાપે ડંખ માર્યો છે. આ વખતે સાપ કરડતાં તેની હાલત ગંભીર બની હતી. તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જોકે હવે તે ઘરે પહોંચી ગયો છે. આ ઘટનાને લઈ ફતેહપુરના સીએમઓ ડૉ. રાજીવ નયન ગિરીએ કહ્યું કે યુવકને 5થી 6 વખત સાપે ડંખ માર્યો હોવાનું જણાવાયું હતું. હવે કદાચ સાતમી વખત તેને સાપે ડંખ માર્યો હશે. તેને દર વખતે શનિવાર-રવિવારે સાપ કરડતો હતો. ફતેહપુર ડીએફઓ રામાનુજ ત્રિપાઠીએ જણાવ્યું કે માહિતી મળી હતી કે એક જ વ્યક્તિને સાત વખત સાપે ડંખ માર્યો છે. પરંતુ તે સ્પષ્ટ નથી કે તેને એક જ સાપે ડંખ માર્યો હતો કે અલગ અલગ સાપે.

Tags: 7 time snake bitefatehpurupvikas dube
Previous Post

દક્ષિણ ગુજરાતમાં જાણે મેઘરાજા મહેરબાન : વલસાડમાં 6 તો ગણદેવીમાં પાંચ ઈંચ

Next Post

હીરા ઉદ્યોગ માટે તેમજ રત્ન કલાકારો માટે આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવે

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
હીરા ઉદ્યોગ માટે તેમજ રત્ન કલાકારો માટે આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવે

હીરા ઉદ્યોગ માટે તેમજ રત્ન કલાકારો માટે આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવે

રેલવે સ્ટેશન પર લેવા લક્ઝરી કાર ગઈ ન, ગુસ્સે ભરાયો રાજ્યપાલનો પુત્ર

રેલવે સ્ટેશન પર લેવા લક્ઝરી કાર ગઈ ન, ગુસ્સે ભરાયો રાજ્યપાલનો પુત્ર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.