Monday, April 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદ: YMCAમાં નકલી CBI ઓફિસર મોકલનાર મુખ્ય સુત્રધાર ઝડપાયો

પ્રહલાદનગર વિસ્તારમાં રહેતા કપિલ ત્રિવેદની સંડોવણી ખુલી હતી

dharmendravaghela by dharmendravaghela
2024-09-17 11:38:02
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદની હાંસોલ વિસ્તારમાં રહેતા સુમિત ખાટવાણીને એડ ફિલ્મના શુટીંગના પ્રોજેક્ટની મિટીંગ માટે YMCA ક્લબના રૂમમાં બોલાવીને ત્યાં CBIના નકલી અધિકારીઓની રેઈડ કરાવનાર મામલે ત્રણ આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
પ્રહલાદનગર વિસ્તારમાં રહેતા કપિલ ત્રિવેદની સંડોવણી ખુલી હતી. જેના આધારે આનંદનગર પોલીસે રાત્રે કપિલ ત્રિવેદની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે સુમિતને તેના એક દુરના સગાની દીકરી સાથે પ્રેમ સંબધ હતો. જેથી સુમિત યુવતી સાથે સંબધ ન રાખે તે બાબતે ધમકાવવા માટે તેને એડ ફિલ્મ અંગે મિટીંગનો ખોટો કોલ કરીને YMCA ક્લબમાં કપિલે બોલાવીને તેના મિત્રોની મદદ લઈને CBIની ખોટી રેઈડ કરાવીને તેને માર માર્યો હતો.

Tags: Ahmedabadfake cbi officer case
Previous Post

કેજરીવાલ આજે મુખ્યમંત્રી પદ પરથી આપશે રાજીનામું

Next Post

મંદિરમાં ચોરી કરીને જંગલમાં છુપાયેલા ચોરને પોલીસે ડ્રોનની મદદથી ઝડપ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કથળી : 2 અઠવાડિયામાં પાકિસ્તાનને 200 અબજનો ઝટકો

April 27, 2026
આજથી તબક્કાવાર ફોર્મ ભરશે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો
તાજા સમાચાર

સ્થાનિક રાજકારણમાં કોનું પ્રભુત્વ : કાલે થશે ફેંસલો

April 27, 2026
એક ફાઉન્ડેશન અને બે આંગડિયા પેઢી પર ઈડીના દરોડા : હવાલાની આશંકા
તાજા સમાચાર

પંજાબમાં એકસાથે ૧૧ સ્થળોએ ઈડીના દરોડા

April 27, 2026
Next Post
મંદિરમાં ચોરી કરીને જંગલમાં છુપાયેલા ચોરને પોલીસે ડ્રોનની મદદથી ઝડપ્યો

મંદિરમાં ચોરી કરીને જંગલમાં છુપાયેલા ચોરને પોલીસે ડ્રોનની મદદથી ઝડપ્યો

આવતીકાલે 10 વર્ષ બાદ ચૂંટણીનો પ્રારંભ

આવતીકાલે 10 વર્ષ બાદ ચૂંટણીનો પ્રારંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.