Thursday, June 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મહાદેવ એપનો ભાગીદાર બાલમુકુંદ દુબઈ ભાગે તે પહેલાં અમદાવાદ એરપોર્ટથી ધરપકડ

રાજસ્થાન પોલીસ અમદાવાદ આવી અને આરોપીને લઈને જતી રહી

dharmendravaghela by dharmendravaghela
2024-09-18 11:41:32
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

‘સાહેબ મૈં તો જામીન પે હૂં’ કહીને પોલીસને ગોળ ગોળ ફેરવતા બાલમુકુંદ ઈનાની રાજસ્થાનના બે ગુનામાં વોન્ટેડ હતો અને તે હજારો કરોડના સટ્ટામાં સંડોવાયેલો હોવાની પણ વાતો સામે આવતી હતી. ત્યારે અમદાવાદ પોલીસના ડીસીપી કાનન દેસાઈએ આની ખરાઈ કરવા રાજસ્થાન પોલીસનો સંપર્ક કર્યો અને તે વોન્ટેડ હોવાનું ખબર પડતા તેની તાત્કાલિક ધરપકડ કરી લીધી હતી. ગણતરીના કલાકોમાં રાજસ્થાન પોલીસ અમદાવાદ આવી અને આરોપીને લઈને જતી રહી હતી.
પોલીસને જાણ હતી કે આવો કોઈ મોટો ગુનેગાર અમદાવાદ એરપોર્ટથી દુબઈ ભાગવાનો છે અને તેની ખાલી માહિતી હતી. પરંતુ તે દિવસે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ એરપોર્ટ પર આવવાના હતા. જેના માટે પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત હતી. પણ આરોપીને પકડવો એટલો જ જરૂરી હતો અને અમદાવાદ પોલીસે કલાકોની મહેનત બાદ આરોપીને પકડીને રાજસ્થાન પોલીસને સોંપી દીધો છે. બાલમુકુંદ ઇનાની મહાદેવ એપના માલિક સૌરભ ચંદ્રાકરનો પૂર્વ પાર્ટનર હતો. તે રાજસ્થાનના ચિત્તોડગઢના કપાસન નગરપાલિકાનો કોંગ્રેસનો કોર્પોરેટર છે. મહાદેવ એપ બાદ જોગણિયા બુક નામની એપ દ્વારા દેશવ્યાપી સટ્ટો રમાડતો હતો. બાલમુકુંદ 2000થી 3000 કરોડની સટ્ટાની રકમનું ટર્નઓવર કરે છે.

Tags: ahmedabad airportbalmukund inanimahadev app arrest
Previous Post

ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ

Next Post

જ્ઞાનવાપી કેસમાં કોર્ટે સમગ્ર સંકુલના સર્વેની અરજી ફગાવી

dharmendravaghela

dharmendravaghela

Related News

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત
આંતરરાષ્ટ્રીય

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત

June 24, 2026
ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો
તાજા સમાચાર

પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ વૈજ્ઞાનિક રીતે માન્ય : કેન્દ્ર

June 24, 2026
ઈ-રિક્ષાએ 3 બાળકીઓનો જીવ લીધો
તાજા સમાચાર

દિલ્હીમાં વિકરાળ આગની ઘટનામાં ૩૦ ઝૂંપડા બળીને રાખ થયા

June 24, 2026
Next Post
જ્ઞાનવાપી કેસમાં કોર્ટે સમગ્ર સંકુલના સર્વેની અરજી ફગાવી

જ્ઞાનવાપી કેસમાં કોર્ટે સમગ્ર સંકુલના સર્વેની અરજી ફગાવી

નિર્દોષ વ્યક્તિને લાત મારનાર PIને 3 લાખનો દંડ

નિર્દોષ વ્યક્તિને લાત મારનાર PIને 3 લાખનો દંડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.