Thursday, March 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરતમાં રેવ પાર્ટી પર રેડ : ઝડપાયેલામાં એન્જિનિયર અને જમીન દલાલ, યુવતીઓ સિક્કિમ અને નેપાળની

ઝડપાયેલી 9 મહિલા મગદલ્લા ગામમાં જ રહીને સ્પામાં નોકરી કરે છે

dharmendravaghela by dharmendravaghela
2024-10-22 11:42:05
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરતમાં CID ક્રાઈમની ટીમે મોટી કાર્યવાહી કરી છે. મગદલ્લા વિસ્તારમાં થાઈ ગર્લ દ્વારા ચાલતું MD ડ્રગ્સનું નેટવર્ક ઝડપી પાડ્યું છે. સુરત CID ક્રાઇમે થાઈ ગર્લ સહિત કુલ 14 ની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં થાઈ ગર્લ સહિત 9 મહિલા અને 5 પુરુષ સામેલ છે. પોલીસે ઘટના સ્થળ પરથી 9 ગ્રામ ડ્રગ્સ, 22 ગ્રામ ગાંજો અને 9 દારૂની બોટલો પણ જપ્ત કરી છે. આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરતનાં મગદલ્લા ગામ વિસ્તારમાં આવેલા એક ઘરમાં રેવ પાર્ટી ચાલતી હોવાની બાતમી CID ક્રાઇમની ટીમને મળતા દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે થાઈ ગર્લ સહિત 9 યુવતી તેમ જ 5 યુવાનની ધરપકડ કરી હતી. સાથે જ ઘરમાંથી 9 ગ્રામ ડ્રગ્સ, 22 ગ્રામ ગાંજો અને 9 જેટલી દારૂની બોટલો પણ જપ્ત કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, ઝડપાયેલા યુવકોમાં એન્જિનિયર અને જમીન દલાલ સામેલ છે. જ્યારે પકડાયેલી યુવતીઓ સિક્કિમ અને નેપાળની હોવાનું જાણવા મળ્યું છે.
આ કાર્યવાહીમાં ઝડપાયેલા તમામ આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મેડિકલ પરીક્ષણ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ડ્રગ્સ, ગાંજો અને દારૂ સાથે પાર્ટી કરી રહેલા 14 પૈકી એક આરોપી અમિતકુમાર યાદવનાં ઘરમાં આ પાર્ટી ચાલી રહી હતી. આ પાર્ટી કરી રહેલા લોકોમાં નોકરિયાત, એન્જિનિયર, હીરા-દલાલ, ડેટા પ્રોસેસર્સ, જમીન દલાલનો સમાવેશ થાય છે. જ્યારે ઝડપાયેલી 9 મહિલા મગદલ્લા ગામમાં જ રહીને સ્પામાં નોકરી કરે છે. CID ક્રાઇમની ટીમે ડ્રગ્સનો ગુનો નોંધી આ તમામ સામે કાર્યવાહી હાથ ધરી છે.

Tags: 14 arrest among 9 womenmgdallarave partysurat
Previous Post

ગુજરાત સરકારે વર્ગ-4ના કર્મચારીઓને આપી દિવાળીની ભેટ

Next Post

દેશ પ્રથમ’ નો મંત્ર અપનાવનાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો આજે જન્મદિવસ

dharmendravaghela

dharmendravaghela

Related News

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત
તાજા સમાચાર

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

March 18, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ હોર્મુઝ પાસે 2267 કિલોનો બોમ્બ ઝીંક્તા મિસાઈલ ઠેકાણાઓ તબાહ

March 18, 2026
Next Post
દેશ પ્રથમ’ નો મંત્ર અપનાવનાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો આજે જન્મદિવસ

દેશ પ્રથમ' નો મંત્ર અપનાવનાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો આજે જન્મદિવસ

બુલંદશહેરમાં સિલિન્ડર બ્લાસ્ટ: ત્રણ મહિલાઓ સહિત 6ના મોત

બુલંદશહેરમાં સિલિન્ડર બ્લાસ્ટ: ત્રણ મહિલાઓ સહિત 6ના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.