Thursday, April 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

પિતાએ 3 બાળકો સહિત પોતે ઝેરી દવા પીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ : એકનું મોત

હિંમતનગરના ગણવા ગામે પત્ની રીસાઈને પિયર ચાલી જતાં સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ

dharmendravaghela by dharmendravaghela
2024-11-14 11:37:57
in Uncategorized
Share on FacebookShare on Twitter

હિંમતનગરના પોશીના તાલુકાના ગણવા ગામે પિતાએ 3 માસૂમ બાળકોને ઝેરી દવા પીવડાવ્યા પછી પોતે દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તાલુકાના ગણવા ગામે મુકેશ નાનજીભાઈ ધ્રાંગીએ તેમના 3 બાળકોને ઝેરી દવા પીવડાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, બાદમાં પોતે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
બાળકો સહિત પિતા ઝેરી દવા પીવાના કારણે તરફડીયાં ખાવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોને જાણ થતાં તાબડતોડ ધ્રાંગી પરિવારના 4 સભ્યોને લાંબડીયાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તાત્કાલિક સારવાર આપી બચાવી લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સાહીલ ધ્રાંગીની તબિયત વધુ લથડતાં તેને ખેડબ્રહ્મા રીફર કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું સાવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે બાળકો અને સહિત પિતાને સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો અને પોશીના મામલતદાર પણ પહોંચ્યા હતા.
પોશી તાલુકાના ગણવા ગામે પિતાએ ત્રણ બાળકો સહિત ઝેરી દવા ગટગટાનવી હતી. જેમાં એકનું મોત નિપજ્યું છે. તો બીજી તરફ પત્ની રીસાઈને પિયર ચાલી જતાં પિતાએ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યાની પ્રાથમિક વિગતો બહાર આવી છે.

Tags: ganavaHimatnagarmass suicide try
Previous Post

111 કરોડના સાઇબર ફ્રોડમાં ચાઈનીઝ ગેંગ દુબઈમાં બેસી ભારતીયોને ટાર્ગટ કરતી

Next Post

રાહુલે વાયનાડમાં ઝિપલાઈનિંગ કર્યું : 300 મીટરની ઊંચાઈથી વાયનાડની સુંદરતા જોઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

Uncategorized

Be 777Pub Cassino De Jogos De Azar Available Along Mobile Device 4 Play · República Federativa do Brasil Play Now

April 22, 2026
Uncategorized

Pop Ranura De Expansión Y Aplazar Negocio — Spain Register Free Velvet Online Casino

April 22, 2026
Uncategorized

Slot Stake Y Liberal Jackpot Spin Lander 1 Spain Register & Win

April 22, 2026
Next Post
રાહુલે વાયનાડમાં ઝિપલાઈનિંગ કર્યું : 300 મીટરની ઊંચાઈથી વાયનાડની સુંદરતા જોઈ

રાહુલે વાયનાડમાં ઝિપલાઈનિંગ કર્યું : 300 મીટરની ઊંચાઈથી વાયનાડની સુંદરતા જોઈ

ફડણવીસ, ગડકરી પછી મુખ્યમંત્રી શિંદેના બેગની તપાસ

ફડણવીસ, ગડકરી પછી મુખ્યમંત્રી શિંદેના બેગની તપાસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.