Thursday, April 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

દર્દી બનીને કેન્સર હોસ્પિટલમાં ઘૂસી ડોક્ટરને ચાકુના 7 ઘા ઝીંકી દીધા

ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ હોસ્પિટલ સ્ટાફે પકડીને પોલીસને હવાલે કર્યો

dharmendravaghela by dharmendravaghela
2024-11-14 12:07:46
in Uncategorized
Share on FacebookShare on Twitter

ચેન્નાઈની એક સરકારી હોસ્પિટલમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હોસ્પિટલમાં દર્દીના પુત્રે ડૉક્ટર પર છરી વડે હુમલો કરી દીધો હતો. ગંભીર હુમલા બાદ નાજુક હાલતમાં ડોક્ટરની સારવાર ચાલી રહી છે. ચે
ન્નાઈ પોલીસના જણાવ્યા મુજબ ડૉક્ટર પર હુમલો કરનાર ચેન્નઈના વ્યક્તિનું નામ વિગ્નેશ છે. કલૈગનાર સેંટેનરી હોસ્પિટલના કેન્સર વોર્ડમાં તેની માતા દાખલ હતી. ડો.બાલાજી પણ આ જ વોર્ડમાં પોતાની સેવા આપી રહ્યા હતા. બુધવારે તેઓ કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક વિગ્નેશે આવીને તેમના પર છરી વડે હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે એક પછી એક તેમની ઉપર 7થી વધુ ઘા માર્યા હતા.
હુમલા બાદ આરોપી યુવક ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ હોસ્પિટલ સ્ટાફે તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર યુવકે પોલીસને જણાવ્યું હતું કે, ડોક્ટરે તેની કેન્સરગ્રસ્ત માતા માટે ખોટી દવા લખી હતી. તે ખાધા પછી માતાની તબિયત બગડી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી પોતે ડૉક્ટર પાસે દર્દી બનીને ગયો હતો.

Tags: attack on doctorchennai
Previous Post

ખ્યાતિ હોસ્પિટલમાં બે લોકોના મોત મામલે ડૉ. પ્રશાંત વજીરાણીની ધરપકડ

Next Post

બાળકને મોડેલ બનાવવાની લાલચ આપી કરોડો ખંખેર્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

Uncategorized

Be 777Pub Cassino De Jogos De Azar Available Along Mobile Device 4 Play · República Federativa do Brasil Play Now

April 22, 2026
Uncategorized

Pop Ranura De Expansión Y Aplazar Negocio — Spain Register Free Velvet Online Casino

April 22, 2026
Uncategorized

Slot Stake Y Liberal Jackpot Spin Lander 1 Spain Register & Win

April 22, 2026
Next Post
બાળકને મોડેલ બનાવવાની લાલચ આપી કરોડો ખંખેર્યા

બાળકને મોડેલ બનાવવાની લાલચ આપી કરોડો ખંખેર્યા

દિલ્હીના મેયર અને ડેપ્યુટી મેયર પદ કબજે કરવા AAP-BJP વચ્ચે સીધો મુકાબલો

દિલ્હીના મેયર અને ડેપ્યુટી મેયર પદ કબજે કરવા AAP-BJP વચ્ચે સીધો મુકાબલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.