Wednesday, June 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

‘પિનાક’નું સફળ પરીક્ષણ : દર ચાર સેકન્ડે એક રોકેટ છોડી શકે છે

44 સેકન્ડમાં સાલ્વો મોડમાં 12 રોકેટને ફાયર કરી શકે છે : મારક ક્ષમતા 38 કી.મી.થી વધીને 75 કી.મી. થઈ

dharmendravaghela by dharmendravaghela
2024-11-15 13:07:03
in Uncategorized
Share on FacebookShare on Twitter

ભારતે વધુ એકવાર ચીન અને પાકિસ્તાનનું ટેન્શન વધારી દીધું છે ભારતે પિનાક રોકેટ લોન્ચર સીસ્ટમનું સફળતાથી પરીક્ષણ કર્યું છે. એટલું જ નહી રોકેટે લોન્ચર સીસ્ટમને ખરીદવા ફ્રાન્સે પણ રસ દાખવ્યો છે.
રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ પરીક્ષણ દરમિયાન રોકેટોના વ્યાપક પરિક્ષણના માધ્યમથી પ્રોવિઝનલ સ્ટાફ કવોલિટેટીવ રિકવાયર્મેન્ટ એટલે કે પીએસકયુઆરના માપદંડો જેમકે રેજીંગ, ચોકકસતા, સ્થિરતા અને સોલ્વો મોડ (સેલ્વો તોપ ખાના કે અગ્નિઅસ્ત્રનો એક સાથે ઉપયોગ છે જેમાં લક્ષ્ય ભેદવા માટે તોપોથી ગોળાબારી સામેલ છે)માં અનેક લક્ષ્યો પર નિશાન સાધવાના દરનું આકલન કરવામાં આવ્યુ છે.
રક્ષા અનુસંધાને તેમજ વિકાસ સંગઠન (ડીઆરડીઓ)એ પીએસકયુઆર વેલિડેશન ટેસ્ટના ભાગરૂપે નિર્દેશિત પિનાક હથિયાર પ્રણાલીના ઉડાન પરીક્ષણોને સફળતાપૂર્વક પુરી કરાઈ છે. પિનાક હથિયાર દુશ્મનો પર કાળ બનીને ત્રાટકશે. તેની મારકશક્તિમાં જોરદાર વધારો થયો છે. હવે તે 75 કિલોમીટર દુર સુધી 25 મીટરના ક્ષેત્રમાં ચોકકસ નિશાન લગાવી શકે છે. તેની ઝડપ 1000 થી 1200 મીટર દર સેકન્ડ છે. એટલે કે એક સેકન્ડમાં એક કિલોમીટર ફાયર થયા બાદ તેને રોકવી અશકય છે. અગાઉ પિનાકની મારક ક્ષમતા 38 કિલોમીટર હતી જે વધીને હવે 75 કિલોમીટર થઈ જશે. તેની ચોકકસતા પણ પહેલાથી અનેકગણી બહેતર થઈ છે.
પિનાકમાં બે મોડસ હોય છે. જેની એક બેટરીમાં 6 લોન્ચ વાહન હોય છે તે માત્ર 44 સેકન્ડમાં સાલ્વો મોડમાં બધા 12 રોકેટને ફાયર કરી શકે છે એટલે કે દર સેકન્ડે એક સેકન્ડ તેની લોડર સીસ્ટમ રડાર અને નેટવર્ક આધારિત એક કમાન્ડ પોસ્ટ સાથે જોડાયેલ હોય છે.

Tags: indiapinak testing
Previous Post

પોરબંદરના દરિયામાંથી 500 કિલો ડ્રગ્સ ઝડપાયું

Next Post

મા કાર્ડના શંકાસ્પદ કેસોમાં ગુજરાત પ્રથમ : 1.36 લાખ મા કાર્ડમાં ફ્રોડ

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના દક્ષિણ ભાગમાં આવેલ સ્વાયત પ્રદેશમાં ૫.૨ ની તીવ્રતાનો ભૂકંપ
Uncategorized

ચીનના દક્ષિણ ભાગમાં આવેલ સ્વાયત પ્રદેશમાં ૫.૨ ની તીવ્રતાનો ભૂકંપ

May 18, 2026
Uncategorized

ભાવનગરના કુંભારવાડામાં ફેંકી દેવાયેલ ભંગારના ઢગલામાં આગ – વિસ્ફોટો થતાં લોકો ભયભીત

May 18, 2026
Uncategorized

ભાવનગરમાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદ – અનેક વિસ્તારમાં વૃક્ષ પડ્યા

May 18, 2026
Next Post
મા કાર્ડના શંકાસ્પદ કેસોમાં ગુજરાત પ્રથમ : 1.36 લાખ મા કાર્ડમાં ફ્રોડ

મા કાર્ડના શંકાસ્પદ કેસોમાં ગુજરાત પ્રથમ : 1.36 લાખ મા કાર્ડમાં ફ્રોડ

સગીર પત્ની સાથે સહમતીથી સેકસ પણ રેપ : બોમ્બે હાઈકોર્ટ

સગીર પત્ની સાથે સહમતીથી સેકસ પણ રેપ : બોમ્બે હાઈકોર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.