Thursday, April 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

બોપલના ઈસ્કોન પ્લેટિનમમાં આગ : એક મહિલાનું મોત, 200થી વધુ લોકોનું રેસ્ક્યૂ

આઠમાં માળે ઈલેક્ટ્રીક ડકમાં લાગેલી આગ પ્રસરીને 22માં માળ સુધી પહોંચી

dharmendravaghela by dharmendravaghela
2024-11-16 11:52:07
in Uncategorized
Share on FacebookShare on Twitter

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા ઇસ્કોન પ્લેટિનમ અપાર્ટમેન્ટમાં શુક્રવારે મોડી રાત્રે ઈલેક્ટ્રોનિક ડકમા આગ લાગી હતી. બિલ્ડિંગના 8માં માળેથી શરૂ થયેલી આગ 22માં માળ સુધી ફેલાતાં નાસભાગ મચી હતી. એક મહિલાનું મોત થયું છે. આ ઘટનામાં 200થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવાની ફરજ પડી હતી. જેમાંથી 15 જેટલાં લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી.
ઘટનાસ્થળે ફાયરની 13થી વધુ ગાડી તથા 15 જેટલી એમ્બ્યુલન્સ પહોંચી હતી. રાત્રે દોઢ વાગ્યા સુધીમાં આગ પર કાબુ મેળવાયો હતો. પ્રારંભિક અહેવાલ અનુસાર ઈલેક્ટ્રિક ડકમા શૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.
રહેણાક બિલ્ડિંગ હોવાથી 200થી વધુ લોકો ફસાયા હતા. જેના પગલે ચીફ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસર તેમજ ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત 50થી વધુ ફાયર જવાનોનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બિલ્ડિંગમાં ફસાયાલે લોકોને સહી સલામત રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા હતા.
ફાયર વિભાગની ભારે જહેમત બાદ બોપલના ઇસ્કોન પ્લેટિનિયમ ફ્લેટમાં લાગેલી આગ કાબુમાં આવી હતી. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ, આઠમાં માળે ઈલેક્ટ્રીક ડકમાં આગ લાગી હતી. જેમાં આગ ધીમે-ધીમે પ્રસરીને 21માં માળ સુધી પહોંચી ગઈ હતી. આઠમાં માળ​ની ​​​​​​ઈલેક્ટ્રીક ડકની આગે 1 અને 4 નંબરના ફ્લેટને ઝપેટમાં લઈ લીધા હતાં. જે આગ વધુ ભિષળ બનતા આઠમાં માળથી 21માં માળ સુધી પહોંચી ગઈ હતી. આ ઘટનામાં 17માં માળનો એક ફ્લેટનો તમામ સરસામાન બળીને ખાખ થઈ ગયો છે. સાથે જ બે લોકોને ઇજા પહોંચતાં 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.

Tags: Ahmedabadbopaliscon platinium aag
Previous Post

ભાવનગર હોમગાર્ડ્ઝ યુનિટના ૨૦૦ જવાનો મહારાષ્ટ્રના ચૂંટણી બંદોબસ્ત માટે રવાના

Next Post

ઝાંસી : લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના ચિલ્ડ્રન વોર્ડમાં 10 નવજાત જીવતા સળગ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

Uncategorized

Be 777Pub Cassino De Jogos De Azar Available Along Mobile Device 4 Play · República Federativa do Brasil Play Now

April 22, 2026
Uncategorized

Pop Ranura De Expansión Y Aplazar Negocio — Spain Register Free Velvet Online Casino

April 22, 2026
Uncategorized

Slot Stake Y Liberal Jackpot Spin Lander 1 Spain Register & Win

April 22, 2026
Next Post
ઝાંસી : લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના ચિલ્ડ્રન વોર્ડમાં 10 નવજાત જીવતા સળગ્યા

ઝાંસી : લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના ચિલ્ડ્રન વોર્ડમાં 10 નવજાત જીવતા સળગ્યા

દિલ્હીમાં 900 કરોડનું કોકેઈન જપ્ત

દિલ્હીમાં 900 કરોડનું કોકેઈન જપ્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.