Thursday, April 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

પાટણમાં મેડિકલ સ્ટુડન્ટના મોત મામલે 15 સિનિયર વિદ્યાર્થીઓ સસ્પેન્ડ

ફરિયાદ નોંધવામાં આવી : મોડીરાતે વિરોધ કરતાં ABVPના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

dharmendravaghela by dharmendravaghela
2024-11-18 11:53:26
in Uncategorized
Share on FacebookShare on Twitter

પાટણમાં મેડિકલ કૉલેજના વિદ્યાર્થીના મોત મામલે 15 સિનિયર સ્ટુડનન્ટ્સને સસ્પેન્ડ કરાયા બાદ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. રેગિંગ કમિટિનો પ્રાથમિક રિપોર્ટ સામે આવતાં આ કાર્યવાહી કરવામાં આવી છે. આ તરફ ધારપુર મેડિકલ કૉલેજમાં ABVP તરફથી ભારે વિરોધ દર્શાવાયો. મોડીરાતે વિરોધ કરતાં પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું.
​​પાટણ-ઊંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કોલેજમાં દોડી આવી હતી. યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતા યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ડૉ.જયેશ પંચાલે જણાવ્યું હતું કે, શરીરમાં ઇન્ટર્નલ ઇન્જરી થવાના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ લાગી રહ્યું છે. સ્પષ્ટ કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે..
આ ઘટનામાં 15 સિનિયર સ્ટુડનન્ટ્સને સસ્પેન્ડ કરાયા બાદ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ભોગ બનનાર વિદ્યાર્થી સહિત કેટલાક વિદ્યાર્થીઓને આશરે સાડા ત્રણેક સતત ઉભા રાખી ગીતો ગવડાવી અને ડાન્સ કરાવી તથા ગાળો બોલી રૂમની બહાર ન જ વા દઇ માહોલની મજા લઈ માનસિક તથા શારીરીક ટોચેર કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃતક અનિલ મેથાણિયા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામનો વતની છે. અને એક મહિના પહેલાં જ ધારપુર મેડિકલ કોલેજમાં આવ્યો હતો.

અશ્લીલ ડાન્સ કરવા અને 10 ગાળો બોલવા દબાણ કર્યું હતુ
પાટણ મેડિકલ કોલેજમાં રેગિંગ પછી વિદ્યાર્થીના મોત મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. માહિતી મુજબ સિનિયર વિદ્યાર્થીઓએ મૃતક વિદ્યાર્થીને અશ્લીલ ડાન્સ કરવા અને 10 ગાળો બોલવા દબાણ કર્યું હતુ. અને ડાન્સ નહીં કરે તો ચમચી-ચમચીએ ડોલ ભરાવડાવીશું તેવી ધમકી આપી હતી.

Tags: medical collage ragingPatanstudent death
Previous Post

વડાપ્રધાન મોદી બ્રાઝિલ પહોંચ્યા : રિયો ડી જાનેરોમાં ભવ્ય સ્વાગત

Next Post

આયુષ્માનમાં સારવાર માટે સરકાર ટૂંક સમયમાં નિયમ બદલશે

dharmendravaghela

dharmendravaghela

Related News

Uncategorized

Be 777Pub Cassino De Jogos De Azar Available Along Mobile Device 4 Play · República Federativa do Brasil Play Now

April 22, 2026
Uncategorized

Pop Ranura De Expansión Y Aplazar Negocio — Spain Register Free Velvet Online Casino

April 22, 2026
Uncategorized

Slot Stake Y Liberal Jackpot Spin Lander 1 Spain Register & Win

April 22, 2026
Next Post
આયુષ્માનમાં સારવાર માટે સરકાર ટૂંક સમયમાં નિયમ બદલશે

આયુષ્માનમાં સારવાર માટે સરકાર ટૂંક સમયમાં નિયમ બદલશે

મહારાષ્ટ્ર ચૂંટણી : આજે સાંજે 6 વાગ્યાથી ચૂંટણીપ્રચાર શમી જશે

મહારાષ્ટ્ર ચૂંટણી : આજે સાંજે 6 વાગ્યાથી ચૂંટણીપ્રચાર શમી જશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.