• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઢાકામાં ભારતીય હાઈ કમિશન સામે વિરોધ પ્રદર્શન : ચુસ્ત સુરક્ષા ગોઠવાઈ

BNP નેતાએ કહ્યું- જો ભારત અમને ચટગાંવ માટે કહેશે તો અમે બંગાળ, બિહાર અને ઓડિશા પરત લઈશું

dharmendravaghela by dharmendravaghela
2024-12-09 11:31:31
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) એ રવિવારે ભારતના વિરોધમાં ભારતીય હાઈ કમિશનની સામે લોંગ માર્ચ કાઢી હતી. જોકે, પોલીસે આ કૂચ અધવચ્ચે જ અટકાવી દીધી હતી. આ પછી BNPના પ્રતિનિધિ જૂથને પોલીસની મદદથી ભારતીય હાઈ કમિશનને એક મેમોરેન્ડમ રજૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
આ દરમિયાન BNPના સંયુક્ત મહાસચિવ રૂહુલ કબીર રિઝવીએ ભારત વિરોધી નિવેદનો આપ્યા હતા. રિઝવીએ કહ્યું- ભારત દરેક પગલા પર બાંગ્લાદેશને નુકસાન પહોંચાડી શકે છે. તેમણે શેખ હસીનાને આશરો આપ્યો કારણ કે તે બાંગ્લાદેશના લોકોને પસંદ નથી. ભારત કોઈની સાથે મિત્રતા ન કરી શકે. તેમણે કહ્યું કે, જો ભારત ચટગાંવ માંગશે તો અમે બંગાળ, બિહાર અને ઓડિશા પરત લઈશું. ભારતમાં કોમવાદ ઘણો છે. શેખ હસીનાએ માત્ર દિલ્હીના આશીર્વાદથી બાંગ્લાદેશમાં 16 વર્ષ શાસન કર્યું. ભારતે પણ વકીલ અલીફની હત્યા અંગે કશું કહ્યું નથી.
26 નવેમ્બરના રોજ ચટગાંવમાં વકીલ સૈફુલ ઈસ્લામ ઉર્ફે અલીફનું ચિન્મય પ્રભુના સમર્થનમાં પ્રદર્શન દરમિયાન મોત થયું હતું. વકીલનું મૃત્યુ કેવી રીતે થયું તે જાણી શકાયું નથી. BNP નેતા રૂહુલ કબીર રિઝવીનું કહેવું છે કે, શેખ હસીનાએ દિલ્હીની મદદથી 16 વર્ષ સુધી બાંગ્લાદેશમાં સરકાર ચલાવી.
BNP નેતા રૂહુલ કબીર રિઝવીનું કહેવું છે કે, શેખ હસીનાએ દિલ્હીની મદદથી 16 વર્ષ સુધી બાંગ્લાદેશમાં સરકાર ચલાવી. રૂહુલ કબીર રિઝવી સતત ભારત વિરોધી નિવેદનો આપી રહ્યા છે. થોડા દિવસો પહેલા તેઓએ ભારતીય સાડીઓ સળગાવીને ભારતનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ તેમણે પાર્ટીના તમામ કાર્યકર્તાઓને તમામ ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી.
દરમિયાન સવારથી ભારતીય હાઈ કમિશનની સામે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સેનાની ત્રણ પ્લાટુન સાથે પોલીસ પણ અહીં હાજર છે. આ દરમિયાન કેટલાક સામાન્ય મુસાફરોને પણ અટકાવવામાં આવ્યા હતા અને જો તેઓ શંકાસ્પદ જણાય તો તેમની પૂછપરછ કરવામાં આવી હતી.

ઇસ્કોન મંદિરમાં પેટ્રોલ રેડીને આગ લગાડી, મૂર્તિઓ સહિતનો તમામ સામાન સળગાવી દીધો

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ ફરી એકવાર ઇસ્કોન મંદિરને નિશાન બનાવ્યું છે. શનિવારે રાજધાની ઢાકાના ઇસ્કોન મંદિરમાં આગ લાગી હતી. કોલકાતા ઇસ્કોનના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે PTIને જણાવ્યું કે, બાંગ્લાદેશમાં વૈષ્ણવ સંપ્રદાય અને ઇસ્કોનના સભ્યોને નિશાન બનાવીને સતત હુમલા કરવામાં આવી રહ્યા છે.

Tags: Bangladeshbnp long march
Previous Post

ચાલુ શિયાળામાં પહેલી વાર નલિયામાં તાપમાનનો પારો સિંગલ ડિજટમાં

Next Post

ભારત વિરોધી સોરોસ કોંગ્રેસને ભંડોળ પૂરું પાડે છે : ભાજપનો આક્ષેપ

dharmendravaghela

dharmendravaghela

Related News

એશિયન ગેમ્સમાં ભારતને બીજો ગોલ્ડ
તાજા સમાચાર

એશિયન ગેમ્સમાં ભારતને બીજો ગોલ્ડ

September 25, 2026
સિક્કિમમાં તોફાની વરસાદ બાદ ભૂસ્ખલનથી ભારે વિનાશ
તાજા સમાચાર

સિક્કિમમાં તોફાની વરસાદ બાદ ભૂસ્ખલનથી ભારે વિનાશ

September 25, 2026
શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું
આંતરરાષ્ટ્રીય

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું

September 24, 2026
Next Post
ભારત વિરોધી સોરોસ કોંગ્રેસને ભંડોળ પૂરું પાડે છે : ભાજપનો આક્ષેપ

ભારત વિરોધી સોરોસ કોંગ્રેસને ભંડોળ પૂરું પાડે છે : ભાજપનો આક્ષેપ

રાજસ્થાનમાં સ્કૂલનાં બાળકોને લઈ જતી બસ પલટી જતાં 3નાં મોત, 17 ગંભીર રીતે ઘાયલ

રાજસ્થાનમાં સ્કૂલનાં બાળકોને લઈ જતી બસ પલટી જતાં 3નાં મોત, 17 ગંભીર રીતે ઘાયલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In