• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બાબાસાહેબની પ્રતિમા ખંડિત, ખોખરા બંધ

ટોળાએ મોલ-દુકાનો બંધ કરાવ્યા : ટ્રાફિક સર્જાતા રોડ ડાઈવર્ટ

dharmendravaghela by dharmendravaghela
2024-12-24 12:45:50
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદના ખોખરા વિસ્તારમાં કે. કા શાસ્ત્રી કોલેજ સામે જયંતિ વકીલની ચાલીની બહાર આવેલી ડો. બાબાસાહેબ આંબેડરની પ્રતિમાને અસામાજીક તત્ત્વો દ્વારા ખંડિત કરવામાં આવી છે. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતા અને આરોપીઓની ધરપકડ કરવાની માગ સાથે ધરણા પર બેઠા હતાં. ​​​​​​​ઘટનાના બીજા દિવસે પણ પ્રતિમા પાસે ધરણા યથાવત છે.
આજે 24 ડિસેમ્બરને મંગળવારે ખોખરા બંધનું એલાન આપવામાં આવ્યું છે. હાલમાં ટોળાએ ખોખરા વિસ્તારમાં રાધે મોલ બંધ કરાવવાયો છે. ઉગ્ર બનેલા રહીશોએ 300થી વધુ દુકાનો બંધ કરાવી છે. સાથે જ રોડ પર મોટી સંખ્યામાં લોકો ઉતરી આવતા ટ્રાફિકજામ થતા રોડ ડાઈવર્ટ કરવાની ફરજ પડી હતી.

Tags: aabedakar pratima khanditAhmedabadkhokhra
Previous Post

રાજ્યમાં વીજળી સસ્તી : યુનિટ દીઠ ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો

Next Post

ભાવનગરના સુભાષનગરમાં રહેણાંકી મકાનમાંથી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં નેપાળે ભારતનો ખાસ આભાર માન્યો
આંતરરાષ્ટ્રીય

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં નેપાળે ભારતનો ખાસ આભાર માન્યો

September 25, 2026
એશિયન ગેમ્સમાં ભારતને બીજો ગોલ્ડ
તાજા સમાચાર

એશિયન ગેમ્સમાં ભારતને બીજો ગોલ્ડ

September 25, 2026
સિક્કિમમાં તોફાની વરસાદ બાદ ભૂસ્ખલનથી ભારે વિનાશ
તાજા સમાચાર

સિક્કિમમાં તોફાની વરસાદ બાદ ભૂસ્ખલનથી ભારે વિનાશ

September 25, 2026
Next Post
ભાવનગરના સુભાષનગરમાં રહેણાંકી મકાનમાંથી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

ભાવનગરના સુભાષનગરમાં રહેણાંકી મકાનમાંથી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

ભાવનગરના વડવા વિસ્તારમાં નાસ્તાની લારી ઉપર પથ્થરમારો કરનાર સાત શખ્સની ધરપકડ

ભાવનગરના વડવા વિસ્તારમાં નાસ્તાની લારી ઉપર પથ્થરમારો કરનાર સાત શખ્સની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In