Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતના 12 IPS અધિકારીઓને અપાયું પ્રમોશન

ગૃહ સચિવ નિપુણા તોરવણને ADGP કક્ષાએ બઢતી અપાઈ

dharmendravaghela by dharmendravaghela
2025-01-01 12:02:35
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણયગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યના 12 IPS અધિકારીઓને પ્રમોશન અપાયા છે. જેમાં ગૃહ સચિવ નિપુણા તોરવણને ADGP કક્ષાએ બઢતી અપાઈ. IPS નીરજા ગોટરુને પોલીસ ભરતી બોર્ડમાં GDP તરીકે, IPS હિતેશ જોયસરને સુરત ગ્રામ્યના DIG તરીકે, IPS તરુણ દુગ્ગલને મહાસાણા DIG તરીકે, IPS ચૈતન્ય માંડલિકને CID ક્રાઈમના DIG તરીકે પ્રમોશન, IPS સરોજકુમારી પશ્ચિમ રેલ્વેના DIG તરીકે પ્રમોશન, IPS આર.વી.ચુડાસમાને SRPF ગ્રુપ-9 વડોદરાના DIG તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું.
બીજી તરફ IPS આર.પી.બારોટને સુરતમાં એડિશનલ કમિશનર તરીકે પ્રમોશન, IPS ડો.જી.એ.પંડ્યાને સુરેન્દ્રનગર DIG તરીકે પ્રમોશન, IPS રાજન સુસરાને મરિન ટાસ્ક ફોર્મ કમાન્ડરના DIG તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. IPS સુધા પાંડેને SRPF ગ્રુપ 13 રાજકોટ DIG તરીકે પ્રમોશન, IPS સુજાતા મજુમદારને સ્ટેટ પોલીસ એકેડેમીમાં જોઈન્ટ ડિરેક્ટર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.ત્યારે રાજ્યના 11 IPSના ગ્રેડમાં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં 5 IPSને સિલેક્શન ગ્રેડ, 6 જૂનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ આપવામાં આવ્યો હતો

Tags: gujaratips pramotion
Previous Post

જજે ફરજના છેલ્લા દિવસે કોર્ટમાં કરી આત્મહત્યા

Next Post

આ વર્ષ દરેક માટે નવી તકો, સફળતા અને અનંત ખુશીઓ લઈને આવે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
આ વર્ષ દરેક માટે નવી તકો, સફળતા અને અનંત ખુશીઓ લઈને આવે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

આ વર્ષ દરેક માટે નવી તકો, સફળતા અને અનંત ખુશીઓ લઈને આવે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

લખનઉમાં પુત્ર અરશદએ માતા અને ચાર બહેનોની કરી હત્યા

લખનઉમાં પુત્ર અરશદએ માતા અને ચાર બહેનોની કરી હત્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.