Wednesday, July 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

હોમગાર્ડઝના સિનીયર પ્લાટુન કમાન્ડરને મુખ્યમંત્રી ચંદ્રક જાહેર

સિહોર ખાતે જિલ્લા કક્ષાએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી પ્રસંગે શિક્ષણ મંત્રી ડીંડોરનાં હસ્તે હોમગાર્ડઝ અધિકારી મોહનીશ વસાવડાને સન્માનવામાં આવશે

dharmendravaghela by dharmendravaghela
2025-01-25 19:32:43
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાત પોલીસ અને સ્થાનિક પ્રશાસન સાથે ખભે ખભો મેળવી કાયદો વ્યવસ્થા, કુદરતી કે માનવ સર્જિત આપત્તિ વ્યવસ્થાપન, તાલીમ, પરેડ, શિસ્ત, હોમગાર્ડઝ કલ્યાણ પ્રવૃત્તિઓ, ફરજ પ્રત્યે નિષ્ઠામાં ભાવનગર જિલ્લો ગુજરાત હોમગાર્ડઝ દળમાં અગ્રેસર છે.
ગુજરાત રાજ્ય ગૃહ વિભાગના ગુજરાત હોમગાર્ડઝ દળમાં ભાવનગર શહેર હોમગાર્ડઝ યુનિટના સિનીયર પ્લાટુન કમાન્ડર મોહનીશ વસાવડાને હોમગાર્ડઝ દળમાં ફરજ પ્રત્યે નિષ્ઠા અને પ્રશંસનીય વિશિષ્ટ સેવા સિદ્ધી બદલ ૨૬ જાન્યુઆરી, ૨૦૨૫ પ્રજાસતાક દિવસ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મુખ્યમંત્રી ચંદ્રક જાહેર થયેલ છે. સિનિયર પ્લાટુન કમાન્ડર મોહનીશ વસાવડાની પ્રશંશનીય કામગીરી, વિશિષ્ટ સેવા અને સિદ્ધિના અનુસંધાને સરકારનો લોકાભિમુખ વહીવટ તથા યુવાઉત્સાહ સવિશેષ વેગવંત બનેલ છે. જે અન્વયે ભાવનગર જિલ્લાનો શિહોર ખાતે યોજાનાર ૭૬મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી પ્રસંગે ભાવનગર જિલ્લા પ્રશાસન વતી ઉપસ્થિત રાજ્ય સરકારનાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરનાં વરદ હસ્તે મહાનુભાવોની ઉપસ્થિતિમાં નિષ્ઠાવાન હોમગાર્ડઝ અધિકારી મોહનીશ વસાવડાને સન્માનવામાં આવશે.

Tags: homeguardmedalsihor
Previous Post

જિલ્લામાં દેશભક્તિના માહોલ વચ્ચે કાલે ઉજવાશે ૭૬મું પ્રજાસત્તાક પર્વ

Next Post

હરિદ્વારમાં નેતાઓ વચ્ચે તડાફડી

dharmendravaghela

dharmendravaghela

Related News

ગાંજાના જથ્થા સાથે જોકરને ઝડપી લેતી વરતેજ પોલીસ
ભાવનગર

ગાંજાના જથ્થા સાથે જોકરને ઝડપી લેતી વરતેજ પોલીસ

July 14, 2026
કરોડોના કૌભાંડમાં આરોપીઓ પાસેથી ૨૦ લાખ રોકડા સહિત ૩૫.૯૪ લાખનો મુદ્દામાલ રિકવર, નોટો ગણવા મશીન વસાવ્યું હતું !
ભાવનગર

કરોડોના કૌભાંડમાં આરોપીઓ પાસેથી ૨૦ લાખ રોકડા સહિત ૩૫.૯૪ લાખનો મુદ્દામાલ રિકવર, નોટો ગણવા મશીન વસાવ્યું હતું !

July 14, 2026
નારી ગામ નજીક વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા
ભાવનગર

ભાવનગરમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન : આડોડિયાવાસમાં દારૂના અડ્ડાઓ પર તવાઈ, મોટા પ્રમાણમાં દેશી દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કરાયો

July 14, 2026
Next Post
હરિદ્વારમાં નેતાઓ વચ્ચે તડાફડી

હરિદ્વારમાં નેતાઓ વચ્ચે તડાફડી

ભીડના લીધે સંગમ ઘાટ ખીચોખીચ, ડુબકી લગાવવી મુશ્કેલ

ભીડના લીધે સંગમ ઘાટ ખીચોખીચ, ડુબકી લગાવવી મુશ્કેલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.