Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

માય આર્ટ, માય થોટ્સ : શહેરમાં કાલથી બે દિવસ પેઇન્ટિંગ પ્રદર્શન

પૃથા વડોદરીયા દ્વારા રચાયેલ પેઇન્ટિંગનું ખોદીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે યોજાશે પ્રદર્શન

dharmendravaghela by dharmendravaghela
2025-02-15 13:40:24
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

પૃથા વડોદરીયા દ્વારા રચાયેલ પેઇન્ટિંગ પ્રદર્શન “માય આર્ટ, માય થોટ્સ” તા. 15 અને 16 ફેબ્રુઆરી 2025 દરમિયાન ખોદીદાસ પરમાર આર્ટ ગેલેરી, સરદારનગર, ભાવનગર ખાતે યોજાવાનું છે.
જેનું ઉદઘાટન 15મી ફેબ્રુઆરી, સવારે 10:30 કલાકે, પૂર્વ મેયર મેહુલભાઈ વડોદરીયા, જીલ્લા યુવા વિકાસ અધિકારી વિક્રમસિંહ બી. પરમાર ડિપ્લોમા ઇન પેઇન્ટિંગ કલાકેન્દ્ર ભાવનગરના સંયોજક શૈલેશભાઈ ડાભી અને કલાકારો પ્રદીપભાઈ ચૌહાણ, જગદીશ ભાઈ જોશી સહિતના મહેમાનોની વિશેષ ઉપસ્થિતિમાં થશે.
આ પ્રદર્શન કલાકારની અંદરની અનુભૂતિઓ અને કલાત્મક અભિવ્યક્તિઓનું દર્શન કરાવશે. ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમમાં તમામ કલાપ્રેમીઓને જાહેર નિમંત્રણ અપાયું છે

Tags: bhavnagarchitra pradarshanprutha vadodariya
Previous Post

વીર સાવરકર પ્રાથમિક શાળામાં માતૃ-પિતૃ પૂજન દિવસ તેમજ બ્લેક ડે મનાવાયો

Next Post

ભાવનગરની સર BPTIના સિલ્વર જ્યુબિલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
ભાવનગરની સર BPTIના સિલ્વર જ્યુબિલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

ભાવનગરની સર BPTIના સિલ્વર જ્યુબિલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

ભાવનગરની વીર સાવરકર નગર પ્રથમિક શાળા ખાતે માતૃ-પિતૃ પૂજન અને બ્લેક ડેની ઉજવણી

ભાવનગરની વીર સાવરકર નગર પ્રથમિક શાળા ખાતે માતૃ-પિતૃ પૂજન અને બ્લેક ડેની ઉજવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.