Tuesday, April 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઇલેક્ટ્રોનિક વસ્તુઓને ટેરિફમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કાયમી નથી : યુએસ વાણિજ્ય મંત્રી

ટૂંક સમયમાં 'સેમિકન્ડક્ટર ટેરિફ' લાદવામાં આવશે

dharmendravaghela by dharmendravaghela
2025-04-14 11:47:43
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ઘણા ઇલેક્ટ્રોનિક સામાન પર ટેરિફ દૂર કરવાના તાજેતરના નિર્ણય બાદ હવે યુએસ વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિક તરફથી એક નિવેદન સામે આવ્યું છે. રવિવારના રોજ હોવર્ડ લુટનિકે કહ્યું હતું કે, ‘ઇલેક્ટ્રોનિક વસ્તુઓને ટેરિફમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કાયમી નથી.’
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇલેક્ટ્રોનિક સામાન પર ટેરિફ દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે હવે યુએસના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિક સ્પષ્ટપણે કહ્યું હતું કે, ‘આ બધા માલ પર ટૂંક સમયમાં ‘સેમિકન્ડક્ટર ટેરિફ’ લાદવામાં આવશે. આ નિયમ એક કે બે મહિનામાં લાગુ કરવામાં આવશે. તે બધી વસ્તુઓ સેમિકન્ડક્ટર હેઠળ આવશે. આ તમામ પર ખાસ રીતે ટેરિફ લગાવામાં આવશે અને અમે ખાતરી કરીશું કે તે ઉત્પાદનો ફરીથી સ્થાપિત થાય.’
હોવર્ડ લુટનિકે કહ્યું કે, ‘અમને સેમિકન્ડક્ટરની જરૂર છે. અમને ચિપ્સની જરૂર છે અને ફ્લેટ પેનલ્સની પણ જરૂર છે. અમારે આ બધી વસ્તુઓનું ઉત્પાદન અમેરિકામાં જ કરવું પડશે કારણ કે અમે આ બધી વસ્તુઓ માટે દક્ષિણ એશિયા પર આધાર રાખી શકતા નથી.’ તેમણે કહ્યું કે, ‘અમે આ મૂળભૂત સુવિધા માટે અન્ય દેશ પર નિર્ભર નહી રહી શકીએ. જ્યારે ઈલેક્ટ્રોનિક સામાન પર આપવામાં આવેલી છૂટ હંમેશા માટે નથી. આ પ્રોડક્ટ અમારા દેશની સુરક્ષા સાથે જોડાયેલી હોવાથી અન્ય દેશ સાથે કોઈપણ પ્રકારે વ્યવહાર કરી શકતા નથી.’ જ્યારે ચીને અમેરિકાને રેસિપ્રોકલ ટેરિફ પરત લઈને પોતાની ભૂલ સુધારવા કહ્યું છે અને ઈલેક્ટ્રોનિક સામાન પર મળેલી છૂટ નાનું પગલું માનવામાં આવી રહ્યું છે.

Tags: electronics goodsterifftrump
Previous Post

તેલંગાણામાં સૂર્યપેટની કોર્ટે મહિલાને સંભળાવી ફાંસીની સજા

Next Post

છોટાઉદેપુરમાં પુત્રએ પિતાની કરી નિર્મમ હત્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

દાહોદ : લગ્નપ્રસંગમાં ભોજન લીધા બાદ ૪૦૦થી વધુ લોકોની તબિયત લથડી

April 21, 2026
આંતરરાષ્ટ્રીય

ધમકી આપવાથી શાંતિનો માર્ગ નહીં ખુલે : કોઇપણ હુમલાને ખાળવા માટે ઈરાન તૈયાર

April 21, 2026
ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકા પણ ઝંપલાવશે?
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામે ફરી યુદ્ધ માટે અમેરિકા અને ઇઝરાયેલની તૈયારી

April 21, 2026
Next Post
છોટાઉદેપુરમાં પુત્રએ પિતાની કરી નિર્મમ હત્યા

છોટાઉદેપુરમાં પુત્રએ પિતાની કરી નિર્મમ હત્યા

મેગા મેટ્રો પ્રોજેક્ટના AGMની ધરપકડ

મેગા મેટ્રો પ્રોજેક્ટના AGMની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.