Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જેસલમેરમાં પારો 46ને પાર : ચેન્નઈમાં ભારે વરસાદ

આજે યુપી અને બિહાર સહિત 24 રાજ્યોમાં વાવાઝોડું-વરસાદની ચેતવણી

dharmendravaghela by dharmendravaghela
2025-04-17 11:56:11
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બુધવારે, જેસલમેરમાં દિવસનું મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું, જે છેલ્લા 6 વર્ષમાં એપ્રિલમાં સૌથી વધુ તાપમાન હતું. રાજસ્થાનમાં ભીષણ ગરમી અને લુ ફુંકાવાનું ચાલુ છે. હવામાન વિભાગે આજે જયપુર અને જોધપુર સહિત 17 જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી આપી છે આમાંથી 4 જિલ્લાઓ માટે રેડ એલર્ટ છે. મધ્યપ્રદેશમાં પણ વરસાદ બાદ ગરમીની અસર વધી છે. બુધવારે રાજ્યના 9 શહેરોમાં દિવસનું તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું હતું. રતલામ સૌથી ગરમ હતું. જ્યાં તાપમાન 42.6 ડિગ્રી નોંધાયું હતું. આજે ભોપાલ, ઇન્દોર, ઉજ્જૈન, ગ્વાલિયર અને જબલપુરમાં પણ તાપમાન વધી શકે છે.
તેલંગાણાના 28 જિલ્લાઓમાં ઓછામાં ઓછા 15 દિવસ સુધી લુ ફુંકાવાની શક્યતા છે. આને ધ્યાનમાં રાખીને, સરકારે લુને આપત્તિ જાહેર કરી છે. ગરમીના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારને સરકારે 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. તેલંગાણા કદાચ આવું કરનાર દેશનું પ્રથમ રાજ્ય હશે.ગરમી વચ્ચે હવામાન વિભાગે યુપી અને બિહાર સહિત દેશના 24 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની આગાહી કરી છે. ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ અને બિહારમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ, છત્તીસગઢમાં કરા પડવાની અને બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે.
બીજી તરફ, બુધવારે ચેન્નઈમાં ભારે વરસાદ પડી ગયો હતો. જમ્મુમાં પણ અચાનક હવામાન પલટાયું હતું. ભારે પવન અને વરસાદને કારણે સિવિલ સચિવાલયની બાઉન્ડ્રી વોલનો એક ભાગ પડી ગયો હતો. દિવાલ પડતા ઘણા વાહનો ઝપેટમાં આવી ગયા હતા. જો કે, કોઈને ઈજા થઈ ન હતી. કરા અને વરસાદ અને ભૂસ્ખલન પછી રાજૌરી જિલ્લા નજીક જમ્મુ-પુંછ નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો હતો.

Tags: jesalmer hit 46 degreeRajasthan
Previous Post

અમદાવાદ-વડોદરામાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતર્યા

Next Post

નડ્ડાની જગ્યાએ કોણ? એક અઠવાડિયામાં લેવાઈ શકે છે નિર્ણય

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
નડ્ડાની જગ્યાએ કોણ? એક અઠવાડિયામાં લેવાઈ શકે છે નિર્ણય

નડ્ડાની જગ્યાએ કોણ? એક અઠવાડિયામાં લેવાઈ શકે છે નિર્ણય

PM નરેન્દ્ર મોદી અને મોહમ્મદ યુનુસની મંત્રણા સફળ રહી ; સુપ્રદીપ ચકમા

PM નરેન્દ્ર મોદી અને મોહમ્મદ યુનુસની મંત્રણા સફળ રહી ; સુપ્રદીપ ચકમા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.