Thursday, July 17, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મમતા બેનર્જી બંગાળી હિન્દુઓ માટે ખતરો છે : મિથુન ચક્રવર્તી

મુર્શિદાબાદ હિંસા ભાજપ-BSFનું કાવતરું છે - મમતા બેનર્જી

dharmendravaghela by dharmendravaghela
2025-04-18 11:48:47
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પશ્ચિમ બંગાળમાં વક્ફ એક્ટ હિંસા વિવાદ વચ્ચે, ભાજપના નેતા મિથુન ચક્રવર્તીએ કહ્યું- મમતા બેનર્જી બંગાળી હિન્દુઓ માટે ખતરો બની ગયા છે. બંગાળી હિન્દુઓ બેઘર છે, રાહત શિબિરોમાં ખીચડી ખાવા માટે મજબૂર બન્યા છે. તેમનો શું વાંક છે? તેમણે એમ પણ કહ્યું કે રાજ્યમાં સાંપ્રદાયિક તણાવ ભાજપે નહીં, પણ મમતા બેનર્જીએ વધાર્યો છે. તે સમુદાયો વચ્ચેની શાંતિ હડોંળી રહ્યા છે.
બુધવારે, મમતા બેનર્જીએ ઇમામોની સભામાં કહ્યું હતું કે મુર્શિદાબાદમાં થયેલા રમખાણો પ્રી-પ્લાન્ડ હતા. આમાં ભાજપ, BSF અને કેન્દ્રીય એજન્સીઓની મિલીભગત હતી. આ રમખાણો બાંગ્લાદેશી ઘૂસણખોરોને દેશમાં બોલાવીને ભડકાવવામાં આવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું- યુપીના સીએમ યોગી મોટી મોટી વાતો કરી રહ્યા છે. તેઓ સૌથી મોટા ભોગી છે. તેમજ, મમતાના આરોપોના જવાબમાં, બીએસએફના એક અધિકારીએ કહ્યું કે ઘૂસણખોરી દ્વારા હિંસા ફેલાવવાની વાત ખોટી છે. બાંગ્લાદેશ સરહદેથી કોઈ ઘૂસણખોરી થઈ નથી. આ દરમિયાન, પશ્ચિમ બંગાળ પોલીસે મુર્શિદાબાદ હિંસાની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે. ટીમમાં નવ અધિકારીઓ હશે. ટીમની કમાન મુર્શિદાબાદ રેન્જના ડીઆઈજીને સોંપવામાં આવી છે.

Tags: bengalhindumamata banerjeemithun chakrabortyvialonce
Previous Post

ટાઇમની 100 પ્રભાવશાળી હસ્તીમાં એકપણ ભારતીય નહીં

Next Post

હમાસે ગાઝામાં ચાલતા યુદ્ધને શરતોને આધિન સમાપ્ત કરવાની કરી જાહેરાત

dharmendravaghela

dharmendravaghela

Related News

મેરેથોન રનર ફૌજા સિંહ હીટ એન્ડ રન કેસમાં NRI ઝબ્બે
તાજા સમાચાર

મેરેથોન રનર ફૌજા સિંહ હીટ એન્ડ રન કેસમાં NRI ઝબ્બે

July 16, 2025
ગુજરાત ભરમાં હજુ 39 બ્રિજ ભગવાન ભરોશે!
તાજા સમાચાર

ગુજરાત ભરમાં હજુ 39 બ્રિજ ભગવાન ભરોશે!

July 16, 2025
હિમાચલમાં વરસાદના કહેરથી 1000 કરોડનું નુકસાન
તાજા સમાચાર

હિમાચલમાં વરસાદના કહેરથી 1000 કરોડનું નુકસાન

July 16, 2025
Next Post
હમાસે ગાઝામાં ચાલતા યુદ્ધને શરતોને આધિન સમાપ્ત કરવાની કરી જાહેરાત

હમાસે ગાઝામાં ચાલતા યુદ્ધને શરતોને આધિન સમાપ્ત કરવાની કરી જાહેરાત

સુપર સંસદ તરીકે કામ કરે છે જજ : જગદીપ ધનખડ

સુપર સંસદ તરીકે કામ કરે છે જજ : જગદીપ ધનખડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.