• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 11, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દેશભરમાં ઇલેક્ટ્રીક કેબ સર્વિસ પુરી પાડતી બ્લૂસ્માર્ટ પર પ્રતિબંધ

ધોની-દીપિકા સહિતના સેલેબ્સના પૈસા પણ ડુબ્યા

dharmendravaghela by dharmendravaghela
2025-04-19 11:52:57
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઇલેક્ટ્રિક કેબ સર્વિસ આપનારી કંપની બ્લૂસ્માર્ટની સેવા પર રોક લગાવવામાં આવી છે. તે બાદ હવે દિલ્હીથી લઇને બેંગલુરૂ અને મુંબઇ સહિત દેશના કેટલાક શહેરોમાં લોકો તેની સેવા નહીં લઇ શકે. લોન ફ્રોડ કેસમાં સેબીના એક્શન બાદ બ્લૂસ્માર્ટે પોતાની સેવાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંપની તરફથી કહેવામાં આવ્યું કે બુધવાર સાંજે બુકિંગ લેવાનું બંધ કરી દેવામાં આવ્યું છે અને ગુરૂવારે પણ આ બુકિંગ બંધ રહી હતી. તે બાદ જ્યાં એક તરફ બ્લૂસ્માર્ટ કંપનીના હજારો ડ્રાઇવરોની નોકરી પર સંકટ છે તો બીજી તરફ લોકો પણ પરેશાન છે.
‘જેન્સોલ એન્જિનિયરિંગ’ના પ્રમોટર અનમોલ સિંહ જગ્ગી અને પુનીત સિંહ જગ્ગીએ કંપનીના ફંડનો મોટો હિસ્સો પોતાની માલિકીનો હોય એ રીતે વાપરી ખાધો હોવાનો આરોપ લાગ્યો છે. આ આરોપ કોઈ જેવા તેવાએ નહીં, સેબીએ એ લગાવ્યો છે. સેબીએ જાહેર કર્યું હતું કે પ્રમોટરોએ કંપનીના પૈસે વૈભવી એપાર્ટમેન્ટ ખરીદ્યું, ગોલ્ફ રમવા માટે લેટેસ્ટ સેટ ખરીદ્યા, ક્રેડિટ કાર્ડના બિલ ચૂકવ્યા, પ્રવાસ કર્યો અને પરિવારના લોકોના ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા.
કંપનીના પ્રમોટરોએ નાણાં ક્યાં ખર્ચ્યા એ જાણવા માટે સેબીએ જેન્સોલ અને ગો-ઓટો બંનેના બેંક સ્ટેટમેન્ટનું વિશ્લેષણ કર્યું. એમાં જાણવા મળ્યું હતું કે ઈવીની ખરીદી માટે ગો-ઓટોમાં ટ્રાન્સફર કરાયેલા નાણાં ઘણીવાર સીધી કે આડકતરી રીતે જેન્સોલના કે પછી અનમોલ અને પુનીતની માલિકીની ખાનગી સંસ્થાઓના બેંક એકાઉન્ટમાં પાછા આવી ગયા હતા. શેરધારકોના હિતને ધ્યાનમાં લીધા વિના નાણાંનો ઉપયોગ પ્રમોટરોના વ્યક્તિગત ખર્ચ માટે કરવામાં આવ્યો હતો.
એવા સંકેત મળી રહ્યાં છે તે તેનો સૌથી વધુ ફાયદો કોઇને મળશે તો તે ઉબેર છે. રોકાણકારોનું પણ માનવું છે કે આ કંપની પોતાનો દબદબો વધારશે સાથે જ મોટાભાગના યૂઝર્સે પણ તેની તરફ ઇશારો કર્યો છે. ઉબેરની એપ્લીકેશન 50 કરોડ લોકોએ ડાઉનલોડ કરીને રાખી છે અને આ મામલે 10 કરોડ ડાઉનલોડ ધરાવતી રેપિડો, ઓલા કે પછી ઈનડ્રાઇવથી ઘણી આગળ છે. આ કંપની પોતાના ઇલેક્ટ્રિક અને ગ્રીન બિઝનેસ મોડલ માટે જાણીતી હતી જેને કારણે તેમાં મોટા મોટા દિગ્ગજોએ પૈસા લગાવ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીથી લઇને બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, બજાજ કેપિટલના સંજીવ બજાજ અને શાર્ક ટેન્ક ઇન્ડિયાના પૂર્વ જજ અશનીર ગ્રોવરના પણ પૈસા લાગેલા હતા.

Tags: blusmart bannedindia
Previous Post

ભાવનગરમાં પીર મહંમદશાબાપુ વાડીવાળાની દરગાહ ખાતે ઉર્ષની ઉજવણી

Next Post

દિલ્હીના દયાલપુરમાં મોડી રાતે 4 માળની ઈમારત ધરાશાયી, 4 ના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Uncategorized

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

October 10, 2026
પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી
Uncategorized

પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી

October 10, 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
Uncategorized

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ

October 10, 2026
Next Post

દિલ્હીના દયાલપુરમાં મોડી રાતે 4 માળની ઈમારત ધરાશાયી, 4 ના મોત

પ્રથમ ભારતીય શુભાંશુ શુક્લા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In