Saturday, February 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

500 લોકોને લઇને જતી બોટ આગ લાગ્યા બાદ ઉથલી પડી, 148 લોકોનાં મોત

કોંગોમાં ઇંધણ લઇને જતી એક બોટમાં વિસ્ફોટ થતા આગ લાગી હતી

dharmendravaghela by dharmendravaghela
2025-04-19 12:11:11
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દક્ષિણ આફ્રિકાના દેશ કોંગોમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. કોંગોમાં ઇંધણ લઇને જતી એક બોટમાં વિસ્ફોટ થતા આગ લાગી હતી અને તે બાદ બોટ નદીમાં ઉથલી પડી હતી. આ દુર્ઘટનામાં 148 લોકોના મોત થયા છે જ્યારે 100થી વધુ લોકો ગાયબ છે. મળતી માહિતી અનુસાર આ બોટમાં 500 લોકો સવાર હતા.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના પાટનગર મબંડાકા નજીક રૂકી અને કોંગો નદીના સંગમ પાસે બની હતી. આ સ્થળે દુનિયાની સૌથી ઊંડી નદી આવેલી છે. બોટ તેની મર્યાદાથી વધુ લોકોને લઇને મુસાફરી કરતી હતી. અચાનક બોટમાં થયેલા વિસ્ફોટ બાદ આગ લાગી હતી જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને બોટ ઉથલી પડી હતી.
તપાસ માટે પહોંચેલા પ્રતિનિધિ મંડળના વડા જોસેફિન લોકુમે જણાવ્યું કે આ ઘટના બાદ લોકોની શોધખોળ ચાલુ છે. બુધવારે 131 શબોને શોધી કાઢવામાં આવ્યા હતા જ્યારે ગુરૂવાર અને શુક્રવારે વધુ 12 શબ મળ્યા હતા. ઘટનાની માહિતી આપતાં લોકુમે કહ્યું કે પ્રાથમિક તપાસમાં હજુ સુધી એવું સામે આવ્યું છે કે એક મહિલાએ બોટમાં જ ભોજન બનાવવા માટે આગળ સળગાવી હતી અને ત્યાંથી થોડે દૂર અત્યંત જ્વલનશીલ ઇંધણ રાખવામાં આવ્યું હતું. આગના સંપર્કમાં આવતાં જ ઇંધણમાં જોરદાર વિસ્ફોટ થયો હતો જેના કારણે કેટલાક લોકોના મોત થયાં હતા.

Tags: boat tragedycongo
Previous Post

છૂટાછેડાના ત્રણ વર્ષે દહેજ ઉત્પીડનની ફરિયાદ ભારે પડી : સુપ્રીમ કોર્ટે મહિલાને ઝાટકી

Next Post

AMC સંચાલિત V.S. હોસ્પિટલના 9 ડોક્ટરો સસ્પેન્ડ

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
AMC સંચાલિત V.S. હોસ્પિટલના 9 ડોક્ટરો સસ્પેન્ડ

AMC સંચાલિત V.S. હોસ્પિટલના 9 ડોક્ટરો સસ્પેન્ડ

અધેવાડામાં આવેલ ગોડાઉનમાંથી પાનમસાલાના બાચકાની ચોરી અંગે ત્રણ શખ્સની ધરપકડ

અધેવાડામાં આવેલ ગોડાઉનમાંથી પાનમસાલાના બાચકાની ચોરી અંગે ત્રણ શખ્સની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.