Friday, March 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મિની ‘બાંગ્લાદેશ’ પર તંત્રનું બુલડોઝર : અમદાવાદના ચંડોળા તળાવ ડિમોલિશનથી ધણધણ્યું

45 મિનિટમાં લલ્લા બિહારીનું 2000 વારનું આલીશાન ફાર્મહાઉસ જમીનદોસ્ત

dharmendravaghela by dharmendravaghela
2025-04-29 11:51:21
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદમાં શાહઆલમ પાસેનો ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત માટે કુખ્યાત છે. આ વિસ્તારમાં આડેધડ ગેરકાયદે બાંધકામો ખડકી દેવાયા છે. હવે આ બાંધકામોને ધ્વસ્ત કરવાની કામગીરી શરૂ કરાઈ છે. 50 જેસીબી મશીન સાથે AMCની ટીમ પણ હથોડાથી બાંધકામો તોડી રહી છે. મોડીરાતથી જ ચંડોળા તળાવ પાસે બુલડોઝરો અને ટ્રકોને ગોઠવી દેવામાં આવ્યાં હતાં. વહેલી સવારે 5ઃ30થી ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહતને તોડી પાડવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સ્થળ પર ગોઠવી દેવાયો હતો.


આ પહેલા 28 એપ્રિલની રાત્રે AMCના અધિકારીઓ તથા શહેર પોલીસ દ્વારા તમામ આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસને રાત્રે 1.30થી 2.30 વાગ્યા સુધીમાં પહોંચી જવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. હાલમાં પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, SOG, સાઇબર ક્રાઇમ, SRP સહિતની ટીમોના બંદોબસ્ત સાથે ચંડોળા તળાવ વિસ્તારની ડિમોલિશનની કામગીરી શરૂ કરાઈ છે.
પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈ હાલ ગુજરાત પોલીસ બાંગ્લાદેશીઓને શોધીને ડિપોર્ટ કરવા લાગી છે. અમદાવાદ પોલીસ પણ બે દિવસથી ચંડોળા તળાવ વિસ્તારમાંથી ગેરકાયદે બાંગ્લાદેશીઓની તપાસ કરી રહી છે. આ બે દિવસમાં પોલીસે 890 શંકાસ્પદ લોકોને ડિટેઇન કર્યા હતા, જેમાંથી 143 લોકો બાંગ્લાદેશી હોવાની ઓળખ થઈ હતી. અહીંના એક ટપોરી એવા લલ્લા બિહારીએ આ ગેરકાયદે ફાર્મહાઉસ ઊભું કર્યું છે. હવે બાંગ્લાદેશીઓને વસવાટ કરાવનાર લલ્લા ઉર્ફે બિહાર મેહબૂબ પઠાણની વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે મોડી રાત્રે ફરિયાદ નોંધી છે. તપાસમાં સામે આવ્યું છે કે તે બાંગ્લાદેશીઓને બોગસ ભાડા કરાર કરાવીને દસ્તાવેજ કરાવતો હતો. આ ભવ્ય ફાર્મહાઉસ, ગની પથ્થરવાળા, કાળુ મોમીનના ગેરકાયદેસર મકાન તોડી પાડવામાં આવ્યા હતા.

Tags: ahmedabvadchandola lakemega demolition
Previous Post

Кракен 2026: Актуальное зеркало, вход на площадку и обзор

Next Post

સોમનાથ મંદિર પાસે 12 ફૂટની દીવાલ ના બનાવો, દબાણ રોકવા માગો છો તો પાંચથી છ ફૂટ પૂરતી છે : સુપ્રીમ કોર્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

ન માન્યા નેતન્યાહુ : ઈરાન પર મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

ખાડી દેશો ઉપર ઈરાની હુમલા રોકવા યુએનમાં પ્રસ્તાવ : ઈરાને પ્રસ્તાવ ફગાવ્યો

March 12, 2026
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની કાયદાકીય માર્ગો અપનાવીને ફરી ટેક્સ લાદવાની તૈયારી

March 12, 2026
ઈરાન પર અમેરિકા બોમ્બમારો કરે તેવો ખતરો : બન્ને દેશ પર સમગ્ર વિશ્વની નજર
આંતરરાષ્ટ્રીય

ત્રણ શરતો માન્ય હોય તો જ યુદ્ધવિરામ : ઈરાન

March 12, 2026
Next Post
સોમનાથ મંદિર પાસે 12 ફૂટની દીવાલ ના બનાવો, દબાણ રોકવા માગો છો તો પાંચથી છ ફૂટ પૂરતી છે : સુપ્રીમ કોર્ટ

સોમનાથ મંદિર પાસે 12 ફૂટની દીવાલ ના બનાવો, દબાણ રોકવા માગો છો તો પાંચથી છ ફૂટ પૂરતી છે : સુપ્રીમ કોર્ટ

ભારત ગમે ત્યારે લશ્કરી કાર્યવાહી કરી શકે છે. : પાકિસ્તાની રક્ષા મંત્રી

ભારત ગમે ત્યારે લશ્કરી કાર્યવાહી કરી શકે છે. : પાકિસ્તાની રક્ષા મંત્રી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.